આ કોઈ હીરોઈન કે મોડેલ નથી ! દેશની જાંબાઝ IPS ઓફીસર છે જેના નામથી ભલભલા નકસલીઓ
સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ સુંદર મહિલા ને જોઈએ ત્યારે લાગે કે આ કોઈ હિરોઈન એક્ટર હશે. પરંતુ એવું જરૂરી નથી ઘણી દીકરીઓ દેખાવમાં સુંદર હોવા છતાં પોલીસ અને આર્મી જેવી નોકરી કરે છે આજે એક એવી જ મહિલાની અમે તમને વાત કરીશું જે દેખાવમાં એટલે સુંદર છે કે અભિનેત્રી પણ તેના પાસે ઝાંખી પડે પરંતુ તે ખરેખર અભિનેત્રી નથી એક આઇપીએસ ઓફિસર છે જેનું નામ પ્રિયંકા મીના છે.
આપણે જે ઓફિસરની વાત કરીએ છીએ તેનું નામ પ્રિયંકા મહિના છે અને તેઓએ ઝારખંડમાં અનેક નક્સલીઓ અને ગુંડાઓને ધુળ ચટાવી છે આ ઉપરાંત અનેક નક્સલીઓના અડ્ડા પર રેડ પાડીને ઘણા નકસલીઓ ને પણ પકડી પાડયા હતા આ ઉપરાંત અનેક સર્ચ ઓપરેશન પણ આ વિસ્તારમાં કર્યા હતા ત્યારે અનેક લોકો આ મહિલા ઓફિસર ને સલામ કરી રહ્યા છે
પ્રિયંકા મીણાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આ અભિયાન તેઓએ એક મહિના ચલાવ્યું હતું અને આ ઓપરેશનમાં તેઓને ઘણી સફળતા મળી હતી જેમાં નક્સલીઓના ઘણા બંકરોને નષ્ટ કર્યા હતા સાથે નવ નક્સલીઓને ઝડપી પાડયા હતા જેમાંથી એક નક્સલીનુ મોત પણ થયું હતું.
જો પ્રિયંકા મહિનાની વાત કરવામાં આવે તો 2013ની બેચના સૌથી યંગેસ્ટ ઓફિસર છે અને તેઓ લોહાર્દાગા જજિલ્લામાંથી પ્રથમ એસપી છે તેઓએ તેઓએ 2020માં એસપી કક્ષાની પોસ્ટ સંભાળી હતી આપને જણાવી દઇએ કે દેશના 50 ફેસમ આઇપીએસ ઓફિસરો માંથી પ્રિયંકા મીણા પણ એક છે પ્રિયંકા મીણા નક્સલીઓ ને શોધવા માટે ગાઢ જંગલોમાં પણ પહોંચી જાય છે આ નક્સલીઓનો એવો વિસ્તાર છે ચાલો કો દિવસે પણ જતા ડરે છે એવી જગ્યાએ પ્રિયંકા મીના પોતાની ટીમ સાથે રાત્રે પણ સર્ચ ઓપરેશન કરવા જાય છે.
પ્રિયંકા મીણા ની વાત કરવામાં આવે તો તેઓ નાનપણથી પોલીસ બનવાનો શોખ હતો બાદમાં ભણી-ગણીને આઇપીએસ ઓફિસર બન્યા અને આ બાબતનો શ્રેય તેઓ પોતાના માતા-પિતાને આપે છે.
