Viral video

બોલીવુડના કલાકારોને પાછળ છોડી દીધા અંબાણી પરિવારની પુત્રવધૂ રાધિકાએ! અનંત માટે કર્યો મનમોહક ડાન્સ…જુઓ વિડિયો આવ્યો સામે

હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર અંબાણી પરિવારની ચર્ચા થયેલી છે, ત્યારે ફરી એકવાર અંબાણી પરિવારનો ધમાકેદાર સામે આવ્યો છે .આ ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. આ વાયરલના વીડિયોમા તમે જોઈ શકશો રાધિકા અનંત અંબાણી માટે ખૂબ જ સુંદર રીતે ડાન્સ કર્યો છે અને આ ડાન્સમાં તમે જોઈ શકશો કે તમામ લોકોએ પોતાની નજર માત્રને માત્ર રાધિકા ઉપર જ ટકાવી રાખી હતી. આ વિડીયો પરથી એટલું ચોક્કસ કહી શકાય કે અને તેને વચ્ચે કેટલો અપાર અને પ્રેમ છે.

લે આ વાયરલ વિડીયો અમે આપને જણાવીએ કે આ વિડીયો સેલિબ્રેશન ના અંતિમ દિવસનો છે તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે અંતિમ દિવસે રાધિકા અને આનંદની હસ્તાક્ષર પ્રસંગ યોજવામાં આવ્યો હતો તેમ જ આ પ્રસંગે રિલાયન્સ ગ્રીન્સમાં બનાવવામાં આવેલ 14 મંદિરના પરિસરમાં રાધિકાએ આનંદ માટે ખૂબ જ સુંદર રીતે ડાન્સ કર્યો હતો અને આ ડાન્સ ની એન્ટ્રી એટલી ધમાકેદાર અને આકર્ષક હતી કે બોલિવૂડના તમામ કલાકારો થી લઈને આમંત્રિત દેશ વિદેશના મહેમાનોની નજર માત્રને માત્ર રાધિકા મર્ચન્ટ ઉપર જ ટકેલી હતી.

અંબાણી પરિવારમાં આયોજિત આપણી વેડિંગ સેલિબ્રેશન આખરે હસ્તાક્ષર સેલિબ્રેશન બાદ પૂર્ણ થયું છે અને સૌથી ખાસ વાત એ છે કે આ પ્રી વેડિંગ સેલિબ્રેશન ભારતનું નહીં પણ વિશ્વનું સૌથી આકર્ષક ભવ્ય અને શાનદાર સેલિબ્રેશન હતુ. આ પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં મુકેશ અંબાણીની કુલ સંપત્તિના માત્ર 0.1 ટકા ભાગનો ખર્ચ થયો છે એટલે કે 1000 કરોડનો ખર્ચ થયો છે. ખરેખર અંબાણી પરિવારનું આ પ્રિ વેડિંગ સેલિબ્રેશન યાદગાર બની રહેશે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!