મહીલા એ ચાલુ ટ્રેને જ માર્યો ફુસકો અને પછી જે થયું જોવો રુવાટા ઉભા કરી દે તેવો વિડીઓ
આપણે સૌ કોઈ જાણીએ છે કે, રોડ અકત્માતની ઘટના વધારે બનતું હોય છે, એવી જ રીતે રેલવેમાં મુત્યુના અનેક ઘટનાઓ બનતી હોય છે.જીવનમાં ક્યારેય પણ ઉતાવળ ન કરવી જોઈએ કારણ કે, ક્યારેક ઉતાવળ ન લીધે આપણે આપણો જીવ પણ ગુમાવવો પડી શકે છે. ત્યારૅ હાલમાં જ એક આવી ઘટના બની છે. ત્યારે હાલમાં જ મહીલા એ ચાલુ ટ્રેને જ માર્યો કૂદકોઅને પછી જે થયું એ જોઈને રુવાટા ઉભા કરી દેશે. આ ઘટના દરેક લોકો માટે સાવેચત પૂર્વક રાખવી જોઈએ. હાલમાં જ આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
આપણે ઘણીંવાર ચાલુ ટ્રેન ઉતરવાની અને ચડવાની કોશિશ કરતા હોય છે, પરંતુ એ વાત સત્ય છે કે, ક્યારેક આવી આપણી ઉતાવળના લીધે પોતાનું જીવન ગુમાવું પડે છે. આવી જ ઘટના હાલમાં જ પડી છે. ક્યારેક આવી ઘટના જનતા કે પોલીસની સતર્કતાનાં કારણે મોટી ઘટનાઓ ટળી જાય છે. પશ્ચિમ બંગાળનાં પુરુલિયા રેલ્વે સ્ટેશનનો આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસ કર્મચારીઓની સતર્કતાનાં કારણે એક મહિલાનો જીવ બચી ગયો છે. આ ઘટનાનો વીડિયો દક્ષિણ-પૂર્વ રેલવેનાં ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યો છે.આ વિડિયોમાં એક સાથે બે સ્ત્રીઓ પોતાનો જીવ ગુમાવી દેત.
Yesterday, 2 lady passengers tried to deboard Santragachi- Anand Vihar Express in running condition at Purulia station. Losing balance, both of them tripped on the platform. Sri Bablu Kumar, on duty Sub Inspector of RPF, ran immediately and saved them from a fatal accident. pic.twitter.com/zkADzAECEk
— South Eastern Railway (@serailwaykol) November 30, 2021
આ વિડીયો જ્યારે તમે જોશો ત્યારે તમારા રુંવાટા ઉભા થઇ જશે. આ જોશો ત્યારે તમારી આંખોની સામે જ એક પળમાં બંને સ્ત્રીઓ પડી જાય છે અને જેમાં એક સ્ત્રી તો પ્લેટફ્રોમના છેળે ટ્રેનની નજીક જ હોય છે, જો થોડી પણ વારા લાગતી હોત તો તે સ્ત્રીનું મુત્યુ થઇ જાય છે. એક પોલીસના કારણે આ સ્ત્રીનો જીવ બચી ગયો.આ ઘટનાનો વીડિયો દક્ષિણ-પૂર્વ રેલવેનાંટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યો છે. આ વીડિયોની સાથે કેપ્શન પણ લખવામાં આવ્યું છે કે, ‘સંત્રાગાચી-આનંદ વિહાર ટ્રેનમાં બે મહિલા મુસાફરો સવાર હતા. પુરુલિયા સ્ટેશન પર, બન્ને ચાલતી ટ્રેનમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જ્યારે તેઓએ નિયંત્રણ ગુમાવ્યું અને પ્લેટફોર્મ પર ફસાઈ ગયા, ત્યારે ત્યાં ફરજ પર રહેલા RPF સબ-ઈન્સ્પેક્ટર બબલુની નજર બન્ને મહિલાઓ પર પડી અને તેઓ ત્યાં પહોંચ્યા.
તેઓએ ત્યાં દોડીને મહિલાઓને બચાવી હતી.આ વીડિયો 30 નવેમ્બરે ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. તેને અત્યાર સુધીમાં 2200 થી વધુ લોકો જોઈ ચૂક્યા છે.ખરેખર આ ઘટના સૌ યાત્રિકો માટે સાવચેતરહેવા માટે અને ચેતવણી રૂપ સમાન છે.હાલમાં થોડા દિવસ પહેલા જ પિયુષ ગોયલ દ્વારા એક વિડ્યો પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં એક યુવાન ચાલુ ટ્રેન વિડીયો ઉતારતો હતો. આ દરમિયાન દરવાજ પરથી હાથ લપસી જતા યુવાન પડી ગયો. આ ઘટના ને લીધે રેલવે મંત્રી કહ્યું કે , જીવનને જોખમમાં મૂકીને સ્ટંટ કરવા એ બહાદુરી નથી પરંતુ મુખાર્મી છે. ચાલુ ટ્રેન ક્યારેય દરવાજ ઉભા ન રહેવું અને ચાલુ ટ્રેન ચડવું કે ઉતરવું નહિ કારણ કે, ક્યારેક આ કારણે જીવ ગુમાવવો પડે છે.