ગુજરાતમાં જ નહીં મુંબઈમાં પણ પડ્યો રાજભા ગઢવીનો વટ!! લોકોએ કર્યો રૂપિયાનો વરસાદ… જુઓ આ તસ્વીર
હાલમાં ગુજરાતના લોકપ્રિય લોક સાહિત્યકલાકાર રાજભા ગઢવીએ મુંબઈમાં ભજનની રમઝટ બોલાવી છે. ખરેખર આ ડાયરાએ હાલમાં સોશિયલ મીડિયામાં પણ ધૂમ મચાવી છે, આપણે જાણીએ છે કે રાજ ભા ગઢવી દેશ વિદેશમાં ભજનની રમઝટ બોલાવે છે અને લોક સાહિત્યની વાતોની દ્વારા સૌ કોઈનું દિલ જીતી લીધું છે. ખરેખર આ વિડીયો જોઈને એટલું ચોક્સ સમજાય છે કે, રાજભાની લોકપ્રિયતા મુંબઈમાં પણ છે.
રાજભા ગઢવીએ ગુજરાતી સંગીતે પોતાની જૂની ઓળખ અને પોતાની ચમક પ્રાપ્ત કરી છે, આપણે સૌ જાણીએ છીએ કા હાલમાં લોકો ગુજરાતી લોક ગીત, ભજન, આખ્યાન અને અન્ય બાબતો ઘણી પસંદ આવે છે તેવામાં આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી સંગીત ને આ ઉચાઇઓ સુધી પહોચાડવા પાછળ ગુજરાતી સંગીતકારો નો ઘણો મોટો હાથ છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રાજભા ગઢવી દેશ વિદેશ માં ઘણી મોટી લોક ચાહના ધરાવે છે તેમણે પોતાના અવાજ ના કારણે અનેક લોકોના દિલમાં જગ્યા બનાવી છે અને પોતાના અવાજ થી લોકોને ડોલાવવાનું પણ કામ કર્યું છે પોતાની આગવી છટા અને ભાષા શૈલી ના કારણે લોકો રાજભા ગઢવી ને ગીરના સાવજ અને ચારણ ના નામથી પણ બોલાવે છે.
જો વાત રાજભા ગઢવી ના અંગત જીવન અંગે કરીએ તો તેમનો જન્મ અમરેલી ના કનકાઈ બાણેજ માં ગીર લીલાપાણી ના નેશમાં થયો હતો. જોકે રાજભા ગઢવીએ કોઈ પણ પ્રકારનો અભ્યાસ મેળવ્યો નથી. પોતાની આવડત અને કુશળતા નાં આધારે અભ્યાસ ના હોવા છતા પણ રાજભા ગઢવીએ અનેક રચનાઓ કરી છે તેઓ એક સારા લોક સાહિત્યકાર કવિ અને ગીતના રચિયતા પણ છે. આજે તેમની કલા દ્વારા તેઓ દેશ વિદેશમાં પણ ગુજરાતી લોક ગીતોની રમઝટ બોલવી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.