રાજકોટમાં હત્યાની ચોકાવનારી ઘટના!! અજાણ્યા શખસોએ ધારદાર હથિયાર ને એવા ઘા માર્યા કર્યા યુવકનું મૌત.. જાણો શું બની પુરી ઘટના?
હાલમાં જ રાજકોટ શહેરમા ઉપલેટમાં ધોળે દિવસે હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ ફિલ્મી જેવો છે. આરોપીએએ શહીદ અર્જુન રોડ પર આવેલા બોડી ફિટનેસજીમ આશિષ ભાદરકા નામના યુવાન પર પર છરી વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારેલ.
આ બનાવમાં પગલે ઉપલેટા પંથકમાં પણ ચકચાર મચી ગયો છે. આ બનાવ ખરેખર ચોંકાવનારો છે.આ બનાવમાં જાણવા મળ્યું હતું કે આરોપીએ યુવાન પર ઉપરા છાપરી છરીના ઘા ઝીંકતા તેનું ઘટના સ્થળે જ મોતને ભેટ્યો બનાવમાં પગલે તાત્કાલિક જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને યોગ્ય તપાડ હાથ ધરી હતી.
આ જસમગ્ર બનાવના પગલે યુવકના મૃતદેહને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવેલઆ ઘટના ખૂબજ ચોંકાવનારી છે,આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે તેમજ હુમલાખોરને શોધવા માટે તપાસ શરૂ કરી છે.
હત્યાના બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે તેમજ પરિવારમાં શોક છવાયો છે. આવા બનાવો ગુજરાતમાં અનેક શહેરોમાં બને છે, ત્યારે આ ઘટના ખરેખર ચેતવણી સમાન છે.