રાજકોટ: ગામ ના સરપંચ ના પુત્ર એ ગળાંફાસો ખાઈ આપઘાત કરી લીધો ! આપઘાત કરવાનું કારણ…..
ગુજરાતમાં (Gujarat)આત્મહત્યાના બનાવો બની રહ્યાં છે, ત્યારે હાલમાં જ વધુ એક આપઘાતનો બનાવ બન્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સરપંચ ના પુત્ર એ ગળાંફાસો ખાઈ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું. આ યુવાને ક્યાં કારણોસર પોતાનું જીવન ટૂંકાવી દીધું તે અંગે જાણીએ.(gonda) ગોંડલ તાલુકાના બાંદરા ગામના સરપંચના દીકરા પ્રાર્થ જીવન ટૂંકાવી લેતા ગામમાં ચકચાર મચી ગયો.
પ્રાર્થ ગઇરાત્રે પોતાના જ ઘરે ગળોફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું. આ આપઘાતની પરિવારને જાણ થતાં જ શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ બનાવ અંગે (police) પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચીને લાશને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી તેમજ આપઘાત અંગે યોગ્ય (hospital)કાર્યવાહી કરવામાં આવી હતી.
હાલમાં આ યુવાને ક્યાં કારણોસર આત્મહત્યા કરી છે તેનું ચોક્કસ કારણ તો સામે નથી આવ્યું પરંતુ પોલીસ દ્વારા યોગ્ય તપાસ હાથ ધરવામાં આવી છે. પરિવારે તપાસ દરમિયાન પોલીસને જણાવ્યું કે પાર્થ પ્રાઇવેટ કંપનીમાં (private company ) નોકરી કરતો હતો અને તેના પિતા છેલ્લા બે વર્ષથી ગામના સરપંચ તરીકે ફરજ બજાવે છે.જુવાનજોધ દીકરો ગુમાવવાથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.