એક સમયે દરેક કોમેડી ફિલ્મ મા પેટ પકડી ને હસાવનાર રાજપાલ આદવ આ શુ કરી રહયા છે ?? જુવો વિડીઓ
બૉલીવુડમાં અનેક એવા કલાકાર છે, જેમણે પોતાના જીવનની કારકિર્દીનું ઘડતર અથાગ પરિશ્રમ થકી કર્યું છે. પ્રખ્યાત કોમેડિયન રાજપાલ યાદવ તેની સાદગી માટે જાણીતા છે. આજે તે કૉમેડીના કિંગ તરીકે ઓળખાય છે. હાલમાં રાજપાલ યાદવ ભલે હવે મુંબઈમાં રહે, પણ ગામડાની માટીને તે ક્યારેય ભૂલી નહીં શકે. હાલમાં જ રાજપાલ યાદવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં તેઓ ગામના લોકોની વચ્ચે બેસીને રોટલી બનાવી રહ્યા છે. રાજપાલ યાદવની સાદગી જોઈને લોકો તેના જોરદાર વખાણ પણ કરી રહ્યા છે.આ વીડિયો રાજપાલ યાદવે પોતે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયો શેર કરતા રાજપાલે લખ્યું, ‘આપણા દેશના દેશી ફૂડનો કોઈ જવાબ નથી, આનાથી સારો સ્વાદ કોઈ નથી’. તમને જણાવી દઈએ કે વીડિયોમાં રાજપાલ ગામના લોકોની વચ્ચે પહોંચે છે, જ્યાં તેઓ ચૂલામાં રોટલી બનાવી રહ્યા છે. લોકોની વચ્ચે બેસીને રોટલી બનાવી રહ્યા છે.
રાજપાલ યાદવની સાદગી જોઈને લોકો તેના જોરદાર વખાણ પણ કરી રહ્યા છે.આ વીડિયો રાજપાલ યાદવે પોતે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયો શેર કરતા રાજપાલે લખ્યું, ‘આપણા દેશના દેશી ફૂડનો કોઈ જવાબ નથી, આનાથી સારો સ્વાદ કોઈ નથી’. તમને જણાવી દઈએ કે વીડિયોમાં રાજપાલ ગામના લોકોની વચ્ચે પહોંચે છે, જ્યાં તેઓ ચૂલામાં રોટલી બનાવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે રાજપાલ યાદવ શાહજહાંપુરના બાંદા પોલીસ સ્ટેશન વિસ્તારના કુન્દ્રા ગામનો રહેવાસી છે. તેમના પરિવારના સભ્યો આ ગામમાં રહે છે. હાલમાં અભિનેતા એક ફિલ્મના શૂટિંગ માટે લખનઉમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં હીરોનું મુખ્ય પાત્ર રાજપાલ યાદવ છે. શૂટિંગ શરૂ થયાને ઘણા દિવસો થઈ ગયા છે અને હજુ ઘણા દિવસો સુધી શૂટિંગ ચાલશે.
બે દિવસ પહેલા શૂટિંગનું કામ પૂર્ણ કર્યા બાદ રાજપાલ યાદવ તેના સાથીદારો સાથે ગામ જવા રવાના થયો હતો. રસ્તામાં, તેઓએ એક પરિવારને ઈંટ અને માટીના ચૂલા પર ખુલ્લામાં રોટલી બનાવતો જોઈને તેમણે પોતે રોટલી બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. જે બાદ રાજપાલ યાદવે રોટલી બનાવવાનું શરૂ કર્યું. ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિ કહે, ‘ભાઈ, આ અમારું નસીબ છે કે અમે તમને આ કરતા જોઈ શક્યા છીએ તેમજ રાજપાલ એપણ કહ્યું કે, જીવનમાં આનાાા વધુ કઠિન પાપડ વણવા પડે છે. રાજપાલ યાદવ આ વીડિયોમાં અનેક હદયસર્પશી વાત કરી છે.