ગરીબ ખેડુત સાથે જમીન પર બેઠેલા આ વ્યાક્તિ કોઈ સામાન્ય નથી પરંતુ જીવે છે એવુ જીવન કે.
સામાન્ય રીતે કોઈ મોટા અધિકારીઓ અથવા નેતા હોય તો મોટી મોટી ગાડીયુ મા ફરતા જોવા મળતા હોય છે પરંતુ ઘણા અધિકારીઓ એવા પણ હોય છે કે જમીન સ્તર નુ કામ કરતા હોય છે એટલે કે લોકો વચ્ચે જઈ ને તેને પડતી મુશ્કેલીઓ પર ધ્યાન આપતા હોય છે અને તને નીવારણ કરતા હોય છે આજે આપણે એવા જ અધીકારી ની વાત કરવા જઈ રહ્યા છીએ IAS ઓફીસર છે પણ તેની સાદાઈ જોઈ ને સલામ કરશો
આપણે જે આઈએએસ ઓફિસર ની વાત કરવા જઈ રહ્યા છીએ તેનુ નામ રમેશ ધોપલ છે અને હાલ તેમની તસવીરો સોસિયલ મીડીયા પર ખુબ વાયરલ થઈ રહી છે જેમા તેવો જમીન પર બેઠા એક ગરીબ ખેડુત સાથે હસી રહ્યા છે લોકો આ અધીકારી ની સાદાઈ જોઈ ને ખુબ વખાણ કરી રહ્યા છે.
આ તસ્વીરો ખુદ આઈએએસ અધિકારી રમેશ ભોપલે જ શેર કરી છે જેમાં તો પોતાની કાર ની બાજુ મા નીચે એક ખેડૂત સાથે બેઠા છે અને સાથે લખ્યુ છે કે “મારી માટીની પકડ મજબૂત છે તે મારો અનુભવ છે. અમે અમારા પગને આરસ પર સરકતા જોયા છે. ” લોકો આ તસ્વીરો ખુબ શેર કરી રહ્યા છે અને જો રમેશ ધોપલ ની વાત કરવામા આવે તો તેવો મુળ મહારાષ્ટ્ર ના સોલાપુર જીલ્લા ના વારસી તાલુકા ના છે.
રમેશ ધોપલ એક ગરીબ પરીવાર મા જનમ્યા હતા અને તેમના પિતા સાઈકલ રીપેરીંગ નુ કામ કરતા હતા રમેશ પોતાના જીવન મા ઘણો સંઘર્ષ જોયો છે કદાચ એટલે આવો સાદાઈ તેમના જીવન મા જોવા મળી રહી છે તેવો 2011 ની upsc ની પરીક્ષા મા 287 મો રેન્ક લાવી ને પાસ કરી હતી IAS અધિકારી બન્યા હતા.