Gujarat

મા દિકરા એ એવી રોમાન્ટિક રિલ્સ બનાવી કે લોકો નો મગજ હલ્લી ગયો ! જુઓ વિડીઓ

સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની રિલ્સ વાયરલ થતી હોય છે, ત્યારે હાલમાં એક એવી રિલ્સ વાયરલ થઈ છે, જેની ચારોતરફ ચર્ચા અને વિવાદ થઈ રહ્યો છે. આપણે જાણીએ છે કે, ઘણી યુવતીઓ રિલ્સમાં અશ્લિતાની તમામ હદો વટાવી દે છે. આવી જ એક રિલ્સ વાયરલ થઈ છે પરંતુ આ રિલ્સે તમામ મર્યાદાઓને તોડી નાંખી છે.

વાત જાણે એમ છે કે, રચના નામની યુવતી પોતાના જ સાવકા દીકરા સાથે અશ્લિન હરકતો કરતી રિલ્સ ઇન્સ્ટામાં પોસ્ટ કરે છે. આ રોમાન્ટિક રિલ્સ જોઈને ઘણા યુઝર્સએ ટીકાઓ કરી છે. ખરેખર એક રીતે જોઈએ તો આ રિલ્સમાં કંઈ ખોટું પણ નથી પરંતુ જે રીતે રિલ્સમાં મા પોતાના દીકરા સાથે જે હરકત કરે છે, તે ખૂબ જ અશ્લિન છે.

તમે રિલ્સમાં જોઈ શકો છો કે, યુવક પોતાની માતાને ગળે મળે છે, ક્યારેક કિસ કરે છે તો ક્યારેક પ્રપોઝ કરે છે. આવા પ્રકારના વિડીયો જોઈને ઘણા લોકોએ આ રિલ્સને અશ્લિન ગણાવી છે અને મહિલા આયોગ દ્વારા આ મહિલા સામે ફરિયાદની માંગ પણ ઉઠી છે. ખરેખર આવા વિડીયો સોશિયલ મીડિયામાં મુકવામાંથી આજના સમયમાં બાળકો ગેરમાર્ગે દોરાઈ શકે છે.

આપણે જાણીએ છે કે, મા અને દીકરાનો પ્રેમ ખૂબ જ અમૂલ્ય છે અને એક મા પોતાના દીકરાને ગળે લાગે કે ચુંબન કરે એમા પણ ખોટું નથી પરંતુ આજના સમયમાં સમાજના દરેક લોકો પોતાના વિચાર પ્રમાણે જોવે છે અને લોકો વાતો પણ કરે છે. મા દીકરાની નજરમાં માત્ર ની:સ્વાર્થ પ્રેમની ભાવના છે પરંતુ લોકોએ આ વીડિયો જોઈને ખૂબ જ ગુસ્સે થયા છે અને ઘણાનો તો મગજ છટકી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!