આ ગામ ના યુવા મહીલા સરપંચ પ્રિતી ઝાલાનુ રોડ એક્સિડન્ટ મા મોત થયું ! પિતા સાથે જતા હતા ત્યારે…
આપણે જાણીએ છે કે, દિવસેને દિવસે અનેક પ્રકારના રોડ અકસ્માત થઈ રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ભંયકર રોડ અકસ્માત થયું છે. આ ઘટનામાં યુવા મહિલા સરપંચનું દુઃખદ નિધન થયું છે . જે ઝીપમાં મૃતક મહિલા સરપંચ બેઠા હતા તે ઝીપ તેમના પિતા જ ચલાવી રહ્યા હતા. આ ઘટના કઈ રિતે ઘટી તેનાં વિશે સંપૂર્ણ માહિતી જાણીએ.
આ દુઃખદ ઘટના કોટાના કુહાડી ગામની છે. આ ગામના યુવા મહિલા સરપંચ રોજની જેમ પોતાના પિતાની સાથે ગ્રામ પંચાયત જઇ રહ્યા હતા અને અચાનક જ કોટાના માર્ગ ઝીપ પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું જેથી મહિલા સરપંચ ઝીપને નીચે કચડાય જતા ખૂબ જ ગંભીર ઇજા થયેલ તેમજ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરેલ પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કરેલ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, મહિલાનાં પિતાએ સામે વાડી ગાડીને બચાવવા ગયા જેથી ઝીપ ડિવાઇડર પર ચડી જતા આ અકસ્માત થયેલો.
મૃતક મહિલા વિશે જાણીએ તો કોટાના કુન્હાડીમાં રહેતા પ્રીતિ ઝાલા સારોલા ગામના સરપંચ હતા. આ ગામ સાંગોદ વિધાનસભા મતવિસ્તારની સુલતાનપુર પંચાયત સમિતિ હેઠળ આવે છે. પ્રીતિના પિતા રણવીર સિંહ કુનહડીનાં રહેવાસી છે. તેમજ તેઓ કોંગ્રેસ સાથે પણ જોડાયેલા છે. રણવીર સિંહ નહેર સમિતિના અધ્યક્ષ પણ છે.
પ્રીતિના પતિ જયપુરમાં બિઝનેસ કરે છે. હાલમાં તે તેના પિતા સાથે કોટામાં રહેતી હતી. રણવીર સિંહ પ્રીતિ સાથે રોજ સારોલા જીપમાં જતી હતી. પ્રીતિ બે વર્ષ પહેલા જ સરપંચ બની હતી. લગભગ 7 વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેણીએ તેના પતિથી છૂટાછેડા લીધા થઇ ગયેલા અને હાલમાં તે પોતાના પિતા સાથે રહેતી હતી. અચાનક આવી દુઃખદ ઘટના બનવાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અકસ્માત અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.