Viral video

કાળઝાળ ગરમીમાં શેરડીનો રસ વેચનાર માં-દીકરાને જોઈને આ વ્યક્તિએ ઢગલાબંધ રૂપિયા આપ્યા. જુઓ વિડીયો

સોશિયલ મીડિયા આજના સમયમાં ખુબ જ ઉપયોગી બની રહ્યું છે, તેના નુકસાન અનેકગણા છે પરંતુ જો સોશિયલ મીડિયાનો ઉપયોગ યોગ્ય રિતે કરવામાં આવે તો, ઘણાનું જીવન પણ બદલાય શકે છે. આપણે જાણીએ છે કે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો દ્વારા તમને એક ઉત્તમ શીખ જીવનમાં મળશે. ચાલો આ વાયરલ થયેલ વિડીયો અંગે વધુ વિગતવાર માહિતી જણાવીએ.

હાલમાં કાળઝાળ ગરમીથી સૌ કોઈ પરેશાન છે, ત્યારે આવી ગરમીમાં અનેક એવા લોકો હોય છે કે, જે રોજી-રોટી માટે થઇને કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડક આપે છે. હાલમાં ઉનાળાની સીઝનમાં રસ્તા પર ડગલે ને પગલે તમને શેરડીનો રસ મળી રહેશે, આવા લોકો પાસે શેરડીનો રસ પીવાથી આપણને તો ઠંડક મળે છે પરંતુ તેમને પણ લાભદાયી નીવડે છે. હોટેલ કે રેસ્ટોરન્ટમાં કોલડ્રિંક્સ પીવાને બદલે શેરડીનો રસ પીવાનો આગ્રહ રાખવો જોઈએ કારણ કે જે ખરા અર્થમાં જરૂરિયાતમંદ છે.

એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં તમે જોઈ શકશો કે આકરી ગરમીમાં પણ એક માં અને દીકરી હાથમશીન દ્વારા શેરડીનો રસ વેચી રહ્યા છે. તેમને જોઈને ખરેખર આપણા મનમાં એ વિચાર જરૂર આવવો જોઈએ કે. આવી કાળઝાળ ગરમીમાં પણ તેઓ ભલે પૈસા કમાવવાની ઈચ્છા સાથે રસ વેચી રહ્યા છે પરંતુ છતાં તેમનામાં એક માનવસેવા રૂપી જ ભાવ રહેલ હોય છે. આ રસ ખરેખર વધુ અમૃત જેવો લાગે છે કારણ કે આ રસમાં શેરડીની મીઠાસની સાથે વેચનારની પરિશ્રમ સમાયેલ છે.

 

આ વાયરલ વિડીયોમાં જોઈ શકો છો કે, એક યુટ્યુબર રસ્તા પરથી પસાર થાય છે, ત્યારે તે માં દીકરાને શેરડીનો રસ વેંચતા જોઈને તે કાર ત્યાં જ ઉભી રાખીને તે બાળકને બોલાવે છે અને તેને પાંચસો રૂપિયાની નોટનું બડલ આપે છે. આ વિડીયો જોઈને ખરેખર સૌ કોઈનું દિલ જીતી લીધું. આજના સમયમાં દાન ધર્મ કરવું તે ખુબ જ સારું કાર્ય છે. ભાગ્યે જ જોઈએ વ્યક્તિ હશે જે માનવ સેવા એજ પ્રભુ સેવાને સાર્થક ગણે છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!