Gujarat

સેવા કરવી હોય તો આવી!વિચરતી પ્રજા માટે આ મહિલા પોતાનું જીવન સમર્પિત કરીને કરી રહી આવું કાર્ય.

આપણો દેશ આઝાદ થઈ ગયા તેના 75 અમૃત મોહત્સવ તો આપણે ઉજવીએ છીએ પરંતુ આજે પણ દેશમાં કરોડો લોકો છે જેમનો કોઈ આધાર અને સરનામું નથી. જેને વિચરતી જાતિ તરીકે આપણે જાણીએ છીએ. આજે આપણે એક એવી દીકરી વિશે વાત કરીશું જેને આપમેળે આ સમાજ જાતે ખૂબ જ સરહાનીય કામગીરી કરી રહી છે.

ગુજરાતમાં વિચરતી વિમુક્ત સમુદાય વસવાટ કરે લાખોની સંખ્યામાં વસવાટ કરે  છે. આ સમુદાય એક સ્થળ બીજા સ્થળે વિચરણ રોજગાર અર્થે વિચરણ કરતો સમુદાય.આમ તો વિચરણ કરીને જીવતો સમુદાયનું એક ઠેકાણું નહોતું કે  ઓળખ નથી.આ નાગરિકો ઓળખ આપવાનું બીડું મહેસાણા જીલ્લાના શંખલપુરગામમાં વસતા મિતલ બેનેપટેલે.હાલ વિચરતા સમુદાય સમર્થન સાથે વિચરતી સમુદાયની ૪૦ સમુદાય માટે સામજિક ઉથાન માટે કામ કરી રહ્યા છે.મિતલ બેને સરનામાં વિના માણસોને સરનામું આપીને નારીશક્તિનો અનોખો દાખલો સમાજમાં બેસાડ્યો છે. ખરેખર મિતલ બેન એક ઉત્તમ ઉદાહરણ છે સ્ત્રી શક્તિનું!

ગમ્મમાં વસતા કોઈને ઓળખકાર્ડ મેળવવું હોય પરિવારના પૂરાવન આધાર માટે મળી રહે તેમજ કોઈ નાગરિકને પુરાવા વિના નાગરીત્વ ન મળે તેના માટે પરિવારનો કે અન્ય કોઈ ઓળખના પુરવા આપો ત્યારે સરકાર ઓળખકાર્ડ આપે તેના આધારે આધારે આધાર અને સરનામું મળે.ત્યારે મિતલબેને આ  સમુદાયને ઓળખ માટે પ્રયત્નો હાથ ધર્યા.જેમાં મિતલબેને આ વિચરણ કરતા મતદાનકાર્ડ માટે પ્રયત્નો હાથ ધર્યા,જેમાં મતદાન કાર્ડ માટે નીતિ અંગે સરકારમાં રજુઆત કરી છે.

તેમના બાળકોના શિક્ષણ અને રાશન માટે સુવિધા મળી રહી છે.એટલું જ નહી જે સમુદાય નાતે બજેટ જોગવાઈ નહોતી તેના માટે હવે સરકાર પણ ૧૫૦ કોર્દનું બજેટ પણ ફાળવે છે.આજે મિતલબેનના સામજિક દરજ્જો આપવા માટે કામગીરી નોધ રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે પણ લીધી છે.અને વિચારતા સમુદાય માટે વિચરતા અને વિમુક જાતીના કલ્યાણ બોડની રચના કરીને મિતલ પટેલેને બોર્ડના સભ્ય તરીકે નિમણુક કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!