અનંત – રાધિકાના પ્રિ વેડિંગમાં શાહરૂખ ખાને લગાવ્યો ” જય શ્રી રામ ” નો નારો! વિડીયો થઈ રહ્યો છે, ખૂબ જ વાયરલ જુઓ….
અંબાણી પરિવારનું પ્રિ વેડિંગ આખરે પૂર્ણ થઈ ગયું છે પરંતુ સોશિયલ મીડિયા પર પ્રિ વેડિંગ સેલિબ્રેશન ની તસવીરો અને વાયરલ વિડીયો સામે આવી રહ્યા છે. છેલ્લા ચારેક દિવસથી ઈન્સ્ટાગ્રામ પર માત્ર અંબાણી પરિવારની ચર્ચાઓ થઈ રહી છે કારણ કે અંબાણી પરિવાર પ્રિ વેડિંગ એટલું જાજરમાન રીતે કર્યું કે આપણે કોઈ કલ્પના પણ ન કરી શકીએ. સૌથી ખાસ વાત એ છે કે અંબાણી પરિવારે બોલીવુડના દરેક કલાકારો એ પોતાના આ પ્રસંગમાં આમંત્રિત કર્યા.
સૌથી ચર્ચાનો વિષય તો એ હતો કે, શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાને એક સાથે એક સ્ટેજ લત પરફોર્મન્સ કરતા જોવા મળ્યા હતા. ત્રણેય ખાન એ એક સાથે જોવા અશક્ય છે પરંતુ મુકેશભાઈ અંબાણી એ આ કરી બતાવ્યું. હાલમાં શાહરૂખ ખાનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીઓમાં તમે જોઈ શકશો કે શાહરુખ ખાન એ જય શ્રી રામના નારા લગાવ્યા. આ વિડીયો હાલમાં સૌ કોઈને પસંદ આવી રહ્યો છે.
આ વીડિયોમાં તમે જોઈ શકશો કે અનંત અંબાણી કહે છે કે, રામજીની કૃપાથી અમારા પરિવારમાં સૌ ખુશ છે અને બધું જ મંગલમય છે. આટલું બોલીને અનંત અંબાણી ” જય શ્રી રામ ” બોલે છે, અને શાહરૂખ ખાન પણ ” જય શ્રી રામ ” બોલે છે. ખરેખર આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બોલીવુડના તમામ કલાકારો ને એક જગ્યા એ એકઠા જો કોઈ કરી શકે તો તે છે અંબાણી પરિવાર.
અંબાણી પરિવારના ઘર આંગણે તો બોલીવુડના કલાકારો પણ સામાન્ય વ્યક્તિની જેમ જ કામ કરતા જોવા મળે છે. અનંત અને રાધિકાના પ્રિ વેડિંગમાં સલમાન ખાન ઢોલ વગાડતો જોવા મળ્યો હતો તેમજ શાહરૂખ ખાને પણ કાર્યક્રમને હોસ્ટ કરેલ અને બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ઓ એ રાધિકાની એન્ટ્રી માં પૂજાની થાળી લઈને ઉભી જોવા મળી હતી, આવું માત્ર અંબાણી પરિવારના ઘર આંગણે જ જોવાનું શક્ય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.