શ્રીવલ્લી સોંગ પર મા અને દિકરી એ સુંદર ડાન્સ કર્યો ! વિડીઓ જોઈ તમે પણ વખાણ કરશો
સોસિયલ મીડીયા પર રોજ અવનવા વિડીઓ વાયરલ થતા હોય છે ત્યારે હાલ ચારેકોર પુષ્પા ફિલ્મ જાદુ જોવા મળી રહ્યો છે અને લોકો તેના ડાયલોગ અને સોંગ પર વીડિયો બનાવીને મનોરંજન કરી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક મા અને દીકરી પુષ્પા ફિલ્મ સોંગ
શ્રીવલ્લી જબરદસ્ત ડાન્સ કરી રહ્યા છે.
પુષ્પા ફિલ્મનું સોંગ શ્રીવલ્લી ઘણું ફેમસ થયું છે આ સોંગ પર સેલિબ્રિટીઓએ પોતાના વિડીયો બનાવ્યા છે જ્યારે પુષ્પા ફીલ્મ નો ડાયલોગ “મે જુકે નહી” તેના પર અનેક કલાકારોએ અને ક્રિકેટરોએ પણ વિડીયો બનાવ્યો છે ત્યારે આવો જોઈએ મા દીકરી ની જુગલબંધી નો આ સરસ મજાનો વીડિયો જેમાં મા અને દીકરી એ શ્રીવલ્લી સોંગ ધમાકેદાર ડાન્સ કર્યો છે.
વીડિયોમાં જોઈ શકો છો કે એકમાં અનેક દીકરી સુંદર ડાન્સ કરી રહી છે ડાન્સ જોતા લાગી રહ્યું છે કે તે બંને એક પ્રોફેશનલ ડાન્સર છે શીવલી સોંગ ખુબ સુંદર રીતે ડાન્સ કરી ધુમ મચાવી દિધી છે. મા દિકરી બન્ને ની દરેક મુવ ખુબ સુંદર રીતે કરી રહી છે ત્યારે આ વીડિયોએ ઇન્ટરનેટ ધમાલ મચાવી દીધી છે અને લોકો આવા વીડિયોના ખૂબ વખાણ કરી રહ્યા છે.
આ વીડિયો નિવેદિતશેટ્ટી નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. ક્લિપનું કેપ્શન લખ્યું છે – ‘શ્રીવલ્લી’, આ સુંદર ગીત પર અમારો નાનકડો પ્રયાસ. શણગારવું અને તેના પર પ્રદર્શન કરવાનું પસંદ કર્યું. આશા છે કે તમે પણ તેનો આનંદ માણો! આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ ઈન્સ્ટા રીલને 18 હજાર લાઈક્સ અને 2 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.
View this post on Instagram
