રિષભ પંતે જો શિખર ધવન ની આ વાત માની લીધી હોત તો કદાચ અકસ્માત ન થતા ! જુઓ વિડીઓ ધવન એ શુ કીધુ હતુ
આજે સવારે દેશ ભર મા બે મોટી દુખની ખબર આવી છે જેમા સૌ પ્રથમ ખબર મા ભારતીય ક્રિકેટર રિષભ પંત નો ભયંકર અકસ્માત સર્જાયો જેમા તેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવ્યા જ્યારે અન્ય એક દુખદ સમાચાર મા ભારત દેશ ના પી.એમ મોદી ના માતા શ્રી નુ નિધન થયું હતુ.
હાલ ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત હોસ્પિટલ મા સારવાર હેઠળ છે અને હાલ તેની સ્થતી મા સુધારો જોવા મળી રહ્યો છે તો લોકો પણ તેની માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ ભયંકર અકસ્માત ની ઘટના નો વિડીઓ હાલ સોસીયલ મીડીઆ પર જોવા મળી રહ્યો છે જેમા કાર રેલીંગ પર ચડી જાય છે જ્યાર બાદ આખી કાર સળગી જાય છે.
અકસ્માત ના વિડીઓ મા એવુ પણ જોઈ શકાય છે કાર ફુલ ઓવર સ્પીડ મા હતી. આપને જણાવી દઈએ કે રિષભ પંત લક્ષરીયસ કારો નો શોખીન છે અને કાર હાઈ સ્પીડ પર ચલાવા માટે પણ જાણીતો છે ત્યારે હાલ આ બાબત નો એક વિડીઓ સોસીયલ મીડીઆ પર વાયરલ થઈ રહ્યો છે.
આ વિડીઓ ખરેખર ત્રણ વર્ષ જુનો છે. જેમા પંત અને ધવન વચ્ચે સવાલ જવાબ નો શો ચાલી રહ્યો છે જેમા પંત ધવન ને પુછે છે મારી માટે એક સલાહ આપો ત્યારે ધવન જવાબ આપતા શિખામણ આપે છે કે ભાઈ તુ કાર ધીમે ચલાવ….ખરખેર જો ધવન ની આ વાત પંતે પોતાના જીવન મા ગંભીર રીતે લીધી હોત તો કદાચ આ અકસ્માત ન થતો હોત. આ અકસ્માત હાઈ સ્પીટ થી થયો હોય તેવુ લાગી રહ્યુ છે.
— Today GUJARAT (@TodayGUJARAT1) December 30, 2022