ગોપી મંડળની બહેનો હવે ગાયું કષ્ટભંજન દેવ માટે સુંદર કીર્તન…વિડીયો જોઇને તમે કહેજો જય બજરંગ બલી, જુઓ વિડિયો
હાલમાં સોશિયલ મીડિયા પર ગુજરાતી સત્સંગ ભજન કીર્તન મંડળની મહિલાઓએ દ્વારા અવનવા ભજન કીર્તન ગાવામાં આવે છે, તમામ મહિલાઓએ શ્રી કૃષ્ણ ભગવાનનું એક સુંદર ભજન ગાયેલું અને આ ભજન એટલું લોકપ્રિય થયું કે દેશ વિદેશમાં આ ભજન યુવાપેઢીમાં લોકપ્રિય થઇ ગયું. આ ભજન એટલે “તારું ગમતું માખણ લેવા હું તો અમુલ ડેરી ગાઓ, હું તો અમુલ ડેરી ગઈ મારું પાકીટ ભૂલી ગઈ, આઈ. એમ વેરી વેરી સોરી કાન્હા તને ભૂલી ગઈ. આ ભજન ખુબ જ વાયરલ થયેલું અને સોશિયલ મીડિયામાં ગોપી મંડળની આ મહિલાઓ પણ લોકપ્રિય થઇ ગઈ.
હાલમાં ફરી એકવાર આ મહિલાઑ દ્વારા એક નવું ભજન ગાવામાં આવ્યું છે, આ ભજન પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. આ ભજનના શબ્દો આ પ્રમાણે છે ” મારી સહેલી રોજ કહેતી રે આપણે સાળંગપૂર જઈએ. આપણે બધા ભેગા મળીએ, દાદાના દર્શન કરીએ. ” હાલમાં સૌ કોઈને આ ભજન ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે ગોપી મંડળની મહિલાઑ દ્વારા અવાર નવાર ભજનોની રમઝટ બોલાવવામાં આવે છે.
ગુજરાતી સત્સંગ ભજન કીર્તન મંડળ નામના સોશિયલ મીડિયા પર અવનવા ભજન કીર્તનો આવે છે, આ ભજન પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. લોકો આ ભજનને ખૂબ પસંદ કરી રહ્યા છે અને ગોપી મંડળના ભજન ની પ્રશંસા કરી રહ્યા છે.ભજનના શબ્દો ખૂબ જ સરળ અને સુંદર છે. તેઓ સમજવામાં સરળ છે અને ગાવામાં પણ મજા આવે છે.ગોપી મંડળની મહિલાઓનો અવાજ ખૂબ જ મધુર અને સુરીલો છે. તેઓ ભજન ખૂબ જ ભાવથી ગાય છે. શ્રી કૃષ્ણની ભક્તિ બાદ હવે હનુમાનજી ની ભક્તિનામાં લિન થઇ ગયા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.