Gujarat

બીચ પર પેરાગ્લાઇડીગ કરતાં યુવક 25 ફૂટ ઊંચેથી નીચે પડ્યો અને પછી જે ઘટના બની એ ચોંકાવી દેશે.

એક તરફ લોકો ઉત્તરાયણનાં પર્વનો ઉત્સવ માણી રહ્યા હતા અને આજ દરમિયાન અનેક લોકો એવા હતા જેમણે પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો.હાલમાં જ ઉત્તરાયણનાં ચાર-પાંચ દિવસ પછી જાણવા મળ્યું છે કે, માંડવીમાં એક યુવકનું પરાગ્લાડીંગ દરમિયાન એવી ઘટના બની કે જાણીને ચોકી જશો. કહેવાય છે ને ક્યારેક જીવનમાં શોખ અને મોંજ પણ નિધન નું કારણ બની શકે છે. આ યુવકે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે આ ઉડાન તેને સદાય ને ભયકર બની શકે છે.

આ અતિમ સમય હતો તેના જીવનનો અને આ ઘટના ને લીધે પરિવાર જનો શોકમાં મુકાઈ ગયા હોત અને ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ ઘટનામાં શું થયું.આ ઘટના કંઈ રીતે બની તે માટે થઈને અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી જણાવીએ. હાલમાં જ દિવ્યભાસ્કર નાં મળેલા અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, એક યુવકે આકસ્મિક રીતે પોતાનો જીવ ગુમાવ્યો. આ ઘટના છે ભુજના સંજોગનગર  રહેતો યુવાનની જે  મકરસંક્રાંતિના દિવસે માંડવી બીચ પર ફરવા ગયો હતો.

ત્યાં પરાગ્લાડીંગની ગાડીમાં બેસીને ઉડા  કરી રહ્યો હતો ત્યારે ચાલકની બેદરકારીને કારણે 25 ફુટથી નીચે પટકાતાં ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટના ને લીધે યુવકનો જીવ પણ જઇ શકતો હતો પરતું ભગવાનની દયા થી મોટી આફત ટળી.સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પેરાશુટના ગાડી ચાલક વિરૂધ ફરિયાદ નોંધાવી છે. ગાડી ચાલકે 25 ફુટ ઉંચે પેરાશુટ ઉડાડીને અચાનક ગાડીને બ્રેક મારી બંધ કરી દેતાં કોઇ સેફટીના સાધન ન હોવાને કારણે ફરિયાદી ઉંચેથી નીચે પટકાયો હતો

જેને કારણે તેને કમરના ભાગે ઇજા પહોંચી હતી. અત્રે ઉલેગનીય છે.કે, પેરાશુટ બંધ કરવા કચ્છ કલેકટરે માંડવી પોલીસને ગત 13 નવેમ્બર 2021ના લેખિત આદેશ આપ્યો હતો. તેમ છતાં માંડવી પોલીસે કોઇ જ દરકાર ન કરી જેને કારણે અકસ્માત સર્જાયો હતો. ચાલક વિરૂધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ક્યારેક આપણી લાપરહવાહી નાં કારણે મોટી ઘટનાઓ બની જતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!