ડરામણો વિડીયો! નાગ નાગિનનો આ વિડીયો જોઈને તમે પણ હેરાન રહી જાસો એક બીજાને જકડીને નાગ નાગિને જે કર્યું..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા નો જમાનો છે લોકો સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો નો ઘણા બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે મનોરંજન માહિતી એકબીજાને આદાન પ્રદાન કે અન્ય કારણોસર લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે મીડિયાના આવા માધ્યમો પર અવાર નવાર અનેક વિડીયો અપલોડ થતા રહે છે જે પૈકી અમુક વીડિયો લોકોને પેટ પકડીને હસવાં માટે મજબૂર કરી દે છે તો અમુક વિડીયો જોઈને લોકો હેરાન રહી જાય છે
સોશિયલ મીડિયા પર અપલોડ થયેલા લાખો વિડીયો પૈકી માત્ર થોડા જ વિડિયો લોકોમાં પોતાની છાપ છોડી છે હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે જો વાત વાયરલ થઈ રહેલ વિડિયો અંગે કરીએ તો વિડિયો નાગ અને નાગીનનો છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ પૃથ્વી પર મનુષ્ય ઉપરાંત અનેક જીવજંતુઓ પણ વસવાટ કરે છે
આવા જીવ જંતુ પૈકી અમુક જીવ પાલતુ તો અમુક ઘણા જ ખૂંખાર હોય છે જે પૈકી સાપ એક છે આપણે સૌ જાણીએ છિએ કે સાપ ઘણું ઝહેરિલુ પ્રાણી છે તે ના ભરડામાં જો કોઈ શિકાર આવે તો તે જીવતું બચી શકતું નથી. માટેજ લોકોના મનમાં સાપને લઈને ઘણો ડર જોવા મળે છે. જ્યાં પણ સાપ દેખાઈ ત્યાં અફરા તફરી થઈ જાય છે.
પરંતુ હાલમાં સોશ્યલ મીડિયા પર જે વિડીયો જોવા મળે છે તે ઘણો અનોખો છે. વિડીયો માં લગભગ 8 ફૂટ લાંબા નાગ અને નાગિન પાણીમાં એકબીજાને પ્રેમ કરતા જોવા મળે છે. આ વિડીયો જોયા બાદ ખબર પડે છે કે પછી સાપ ગુસ્સે થઈ ગયો અને નાગિન પર હુમલો કરી દીધો. આ પછી નાગિન પણ વળતો પ્રહાર કર્યો અને સાપને શરીર ને જકડી લીધો. જે બાદ નાગ નાગિન બંને વચ્ચે જોરદાર લડાઈ શરૂ થાય છે.
View this post on Instagram
