Gujarat

ત્રણ સાપ સાથે વિડીયો બનાવવો ભારે પડ્યો ! વિડીઓ બનાવતી વખતે થયુ એવુ કે જોઈને તમે પણ કહેશો કે…

આજના યુવાનો મા સોસિયલ મીડીયા મા ફેમસ થવાનોછે ગાંડો શોખ જાગ્યો છે જેમા કોઈ ને કોઈ સ્ટંટ કરી ને સોસિયલ મીડીયા પર ફેમસ થવુ છે પરંતુ ઘણી વખત એવુ થાય છે કે જેમા સ્ટંટ કરવામા જીવ જોખમ મા મુકાઈ છે તો ઘણી વખત જીવ વયો પણ જાય છે ત્યારે હાલ જ સોસિયલ મીડીયા પર એક એવો વિડીઓ વાયરલ થયો છે જે કોઈ ને તમે પણ કહેશો કે આ યુવક મુર્ખ કહેવાય.

હાલ જ આ વિડીઓ સોસિયલ મીડીયા પર ખુબ વાયરલ થય રહ્યો છે આ વિડીઓ મા આપ જોઈ શકો છો કે એક યુવક વિડીઓ બનાવતી વખતે એક સાથે ત્રણ ખતરનાક કોબરા સાપ સાથે બેઠો છે અને આટલું જ નહી સાપની પુછીડી ખેંચી ને પજવણી પણ કરે ત્યારે અચાનક જ એક સાપ યુવક ઉપર ગુસ્સે થાય છે અને પગ ના ભાગે ડંખ મારે છે. જો યુવક ની વાત કરેએ તો યુવક નુ નામ

સિરસીનો માઝ સૈયદ નામનો સ્ટંટમેન છે અને વિડીઓ કર્ણાટક નો છે તેવુ કહેવામા આવી રહ્યુ છે. આ વિડીઓ ને IFS ઓફિસર સુશાંત નંદા (ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદા) એ પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું છે કે ‘કોબ્રા સાથે વ્યવહાર કરવાનો આ માત્ર એક ભયંકર રસ્તો છે’.સામાન્ય રીતે વન્ય પ્રાણીઓ ની પજવણી ના કરવામા આવે તે માટે ચોક્કસ નીયમો અને કાયદા બનાવવા મા આવ્યા છે આમ છતા લોકો આવુ કાર્ય કરે છે.

આ ઘટના અંગે વધુ મા જાણવા મળ્યુ હતુ કે વિડીઓ મા દેખાતા સાપ ઝેરી છે અને યુવક ના ડંખ હતો માર્યા બાદ તેને તાતકાલી હોસ્પીટલે ખસેડવામાં આવતો હતો જયા તેની હાલત ગંભિર છે. સામાન્ય રીતે આવા સ્ટંટ કરવા એ કેટલું ખતરનાક છે એ આ વિડીઓ પર થી સાબીત થાય છે અને દરેક લોકો માટે એક ચેતવણીરૂપ કીસ્સો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!