Entertainment

“તારક મહેતા” સીરીયલની સોનુના સાડી પહેરેલા ફોટોસ થયા વાયરલ ! જુવો આટલી બદલાઈ ગઈ

તારક મહેતા કા ઊલટા ચશ્માં શો છેલ્લા 13 વર્ષ થી ચાલી રહ્યો છે અને લોકો આ શો ને ખુબ પસંદ કરી રહ્યા છે ત્યારે છેલ્લા 13 વર્ષ ના સમયગાળા મા સીરીયલના અનેક પાત્રોના એક્ટરો એ ખુબ નામના મેળવી છે અને ઘણા એક્ટરો બદલાયા છે ત્યારે આજે આપણે વાત કરીશું આ સીરીયલ ની એક એક્ટર જેણે સોનુ નુ કેરેકટર રોલ પ્લે કર્યુ હતુ.

જો હાલ ના સમય મા પણ જોવામા આવે તો આ શો ટી.આર.પી મા ઘણો આગળ છે. જેનુ મુખ્ય કારણ એ જ છે. જેઠાલાલ , ચંપકલાલ, ભીડે જેવા પાત્રો છે. અને થોડા વર્ષો પહેલા આ શો મે ટપુ સેના હતી જે ઘણી લાઇમલાઇટ મા રહેતી અને ટપુ સેના ની જ એક મેમ્બર એટલે સોનુ ! સોનુ એ ભીડે ની દિકરી છે. જેનુ કીરદાર જીલ મહેતા એ બખુબી નીભાવ્યું હતુ. જો કે હાલ આ કલાકાર ની જગ્યા કોઈ અન્ય એકટરસ એ લીધી છે.

એક બાળ કલાકાર તરકે ઝીલ મહેતા એ ખુબ નામના મેળવી હતી ત્યારે આજે પણ લોકો તેને ભૂલ્યા નથી અને હાલ જ સોનુના એટલે કે જીલ મહેંતાના ઘણા ફોટા સોસિયલ મીડીયા પર વાયરલ થય રહ્યા છે. અને ઝીલ મહેતા પણ પોતાના સોસિયલ મીડીયા અકાઉન્ટ મા ખુબ એક્ટીવ રહે છે ત્યારે ફોટા અપલોડ કરે છે.

હાલ જ સોનુના સાડી વાળા ફોટોસ મા વાયરલ થયા હતા. જેમા જુની સોનુ અને નવી સોનુ બન્ને અલગ લાગી રહી છે અને ઓળખવી પણ મુશ્કેલ બને છે. જીલ મહેંતા ની જો વાત કરવામા આવે તો તે ગુજરાતી છે અને તેના પિતા જી એક બીઝનેસમેન છે જીલ મહેંતા ને હરવા ફરવાનો શોખ હોવાથી તેના સોસિયલ મીડીયા અકાઉન્ટ પર વધારે હરવા ફરવા ના ફોટા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!