IndiaReligious

આ ગામની અનોખી પરંપરા ! લગ્ન પહેલા પુરુષે સાબીત કરવુ પડે છે કે તે મર્દ છે

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે તેવામાં લગ્નના આ પાવન સમયગાળા દરમિયાન અનેક યુગલો પોતાના નવા જીવનમાં પ્રવેશ કરશે એટલે કે લગ્ન બાદ પોતાના નવા જીવનસાથી ની સાથે નવા જીવનનું શ્રી ગણેશ કરશે લગ્નના આ સમયમાં દંપતી પવિત્ર અગ્નિ ની સાક્ષીએ એકબીજા સાથે એક જન્મ નહી પરંતુ જન્મો જન્મ સાથે જોડાઈ જવાના અને સંસાર રૂપી સાગર એકબીજા સાથે મળીને પાર કરવાના ઉપરાંત આવનારા સમયમાં એકબીજાનો સહારો બનવાનું એવા અનેક વચનો દંપતી એક બીજાને આપે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આખી દુનિયામાં લગ્ન ને ઘણો પવિત્ર સંબંધ માનવામાં આવે છે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં લોકો દ્વારા લગ્નની ઘણું જ મહત્વ આપવામાં આવે છે અને તેને એક તહેવારની જેમ ઉજવવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે લગ્ન બાદ ફક્ત બે વ્યક્તિ જ નહીં પરંતુ બે પરિવારો જોડાય છે લગ્ન બાદ બે પરિવારના જીવનમાં ફેરફાર થાય છે જેના કારણે લગ્નને લઈને લોકો ઘણી સાવચેતી રાખતા આ જ કારણ છે કે લોકો દ્વારા યોગ્ય વ્યક્તિની લગ્ન માટે પસંદગી થાય તેવી ઈચ્છા રાખતા હોય છે કારણ કે લગ્ન બાદ આવનાર વ્યક્તિ સાથે સમગ્ર જીવન વિતાવવાનું હોય છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય આધુનિક સમય તરીકે ઓળખાય છે એક બાજુ જ્યાં દુનિયા વિકાસ અને પ્રગતિ ના નવા આયામ સર કરી ચૂકી છે તેવામાં આજે પણ અમુક રૂઢિઓ લોકોના મનમાં જોવા મળે છે આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વના અલગ-અલગ ધર્મ જાતિના લોકો દ્વારા લગ્ન ને લઈને જુદી જુદી અલગ રૂઢિઓ અને માન્યતાઓ છે જે પૈકી અમુક ઘણી જ વિચિત્ર પરંપરા જોવા મળે છે આપણે અહીં એક એવી વિચિત્ર પરંપરા વિશે વાત કરવાની છે કે જેના કારણે વ્યક્તિને લગ્ન પહેલા પોતાની મર્દાનગી ની ટેસ્ટ આપવો પડે છે.

આપણે અહીં એક એવી જન જાતિ વિશે વાત કરવાની છે કે જ્યાની મહિલાઓ લગ્ન પહેલા પોતાના થનાર પતિ પાસે મર્દાનગી નો પુરાવો માંગે છે. આપણે અહીં સાઉથ અમેરિકાની એક કેજલ નામની જન જાતિ વિશે વાત કરવાની છે કે જ્યાં યુવકને લગ્ન પહેલા પોતાની મર્દાનગીનો પુરાવો આપવો પડે છે.

જણાવી દઈએ કે મર્દાનગી સાબિત કરવાની આ પરંપરા આ સમાજ ની સૌથી મોટી અને મહત્વની પરંપરા છે. આ ઉપરાંત અહીં યુવકને તેની મર્દાનગી સાબિત કરવા માટે એક રમત પણ રમવી પડે છે. જેમાં પાસ થનાર વ્યક્તિ મર્દ માનવામાં આવે છે. અને યુવતીઓ આ રમત માં જીતનાર વ્યક્તિ સાથે લગ્ન માટે રાજી થાય છે.

જો વાત આ અનોખી રમત અંગે કરીએ તો અહીં યુવકને તેની મર્દાનગી સાબિત કરવા માટે તેજ વીજળી ના કરંટ આપવામાં આવે છે. આ વિજળીનો ઝટકાઓ જે યુવક સહન કરી લે છે તેમને જ મર્દ માનવામાં આવતો હોય છે અને ત્યારબાદ તે યુવતી સાથે લગ્ન કરી શકે છે. જો કે કરંટ શહન ના કરી શકનાર યુવકને યુવતી તેને લગ્ન માટે ના પાડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!