Viral video

લગ્નમાં આવા મિત્રોથી દૂર રેહજો, વરઘોડામાં જ મિત્રોએ યુવકને બનાવી દીધો શક્તિમાન!! પછી જે થયું તે જોઈ હસી હસી ગોટા વળી જશો…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, લગ્ન એ એક ખુશીનો પ્રસંગ હોય છે. આ પ્રસંગે મિત્રો અને પરિવારજનો એકસાથે ભેગા થાય છે અને મનોરંજન કરે છે. પરંતુ કેટલાક મિત્રો આ ઉજવણીને શરમજનક બનાવી દેતા હોય છે. એક એવો જ વિડિયો તાજેતરમાં વાયરલ થયો છે જેમાં એક યુવકના મિત્રો તેને શક્તિમાન બનાવીને વરઘોડામાં ફેરવી રહ્યા છે.

આ વિડિયોમાં જોઈ શકાય છે કે બધા મિત્રોએ સાથે મળીને એક યુવકને ઊંચકી લીધો અને શક્તિમાન જે રીતે આકાશમાં ઉડે તેવી જ રીતે યુવાનને ઊંચકી દોડ્યા. આ દરમિયાન ડીજે વાગી રહ્યું છે અને બીજી તરફ વરરાજાનો વરઘોડો પણ આવી રહ્યો છે.આ વિડિયો જોઈને ઘણા લોકોએ આ મિત્રોની ટીકા કરી છે. તેમનું કહેવું છે કે આવી રીતે કોઈને ઊંચકવું ખતરનાક હોઈ શકે છે.

ક્યારેક મસ્તીમાં ને મસ્તીમાં જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે,જયારે શુભ પ્રસંગ હોય ત્યારે કોઈપણ સમસ્યા વિઘ્નરૂપ ન બને તે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ વિડિયોને જોઈને લગ્નમાં આવતા મિત્રોને પણ ચેતવણી મળે છે. કૃપા કરીને આવી રીતે કોઈને ઉંચકવાનું ટાળો. તે ખતરનાક હોઈ શકે છે.

લગ્નનો પ્રસંગ આનંદ અને ઉમંગનો છે પરંતુ મસ્તી એવી ન હોવી જોઈએ કે પસંગને દુઃખમાં પરિવર્તન કરી દે , આ વિડીયો જોઈએં હાસ્યપ્રદ લાગશે પરન્યું હકીકતમાં આવી મસ્તી ક્યારેક આફતને નોતરું લાવી શકે છે.

આ વિડિયોના જોઈને તમને તમારા મિત્રોની યાદ આવી જશે કારણ કે મોટા ભાગના મિત્રો આ રીતે લગ્ન પ્રસંગ કે કોઈ અન્ય પ્રસંગમાં આવી મસ્તીઓ કરયતા હોય છે પરંતુ એક ખાસ યાદ રાખવું જોઈએ કે જીવ જોખમમાં ન મુકાઈ, કારણ કે બે પળની મજા એ જીવભર ની પણ બની શકે છે, આ વિડીયો જોઈને તમારે હાસ્યની સાથે એક સકારાત્મક વાત ધ્યાન રાખવી જરૂરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!