સુરત મા ફરી આ જગ્યા પરથી સ્પાના આડ મા ચાલતું કુટણખાનું ઝડપાયું ! પોલીસ દ્વારા રેડ કરતા જ જે જોયું….
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સુરત શહેરમાં અનેક વખત સ્પાના આડમાં કુટણખાનું ઝડપાયુ. આ ઘટના કારણે સુરતમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા ઉપર રેડ, સ્પાના માલિક સહિત ત્રણ મહિલાઓ ઝડપાઈ. ચાલો અમે આપને જણાવીએ કે કઈ જગ્યા પરથી સ્પાના આડ મા ચાલતું કુટણખાનું ઝડપાયું ! આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જણાવીએ કે, આખરે કઈ રીતે આ સ્પાને ઝડપી પાડવામાં આવ્યું હતું.
પોલીસને મળેલી બાતમીના આધારે મારવેલા બિઝનેસ હબના પહેલા માળે દુકાન નંબર 117મા આદર્શ મસાજ પાર્લર નામની દુકાનના માલિક પોતાને દુકાનમાં સંચાલક તરીકે વિજયકુમાર રાજેન્દ્રકુમાર દરિયાને રાખ્યો હતો. સ્પાનાં નામે ચાલતા દેહ વ્યાપારના ધંધા પર પોલીસે રેડ કરીએ ત્રણ મહિલાઓને ઝડપી લેવામાં આવી હતી. સાથે જ સંચાલકને પણ ઝડપી લેવામાં આવ્યો હતો.
આ સ્પામાં તત્રણ ભારતીય મહિલાઓને દુકાનમાં રાખી કસ્ટમર અને બોલાવી તેમની પાસે શરીર સુખ માણવાની પૂરી પાડવામાં આવતી હતી. આ રેડ દરમિયાન પોલીસને 9,000 નો મુદ્દા માલ મળ્યો હતો.તથા સંચાલકને પકડી લેવામાં આવ્યો હતો. દુકાનના મૂળ માલિક નહીં પકડાતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ ઘટનામાં મહિલાઓને મુક્ત કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.