સુરત મા વ્યાજખોરોના ત્રાસ થી જ્વેલર્સ માલિકે આપઘાત કર્યો ! વેપારી એ આટલા કરોડ…
વ્યાજખોરોના લીધે અનેક લોકો પોતાનાનો જીવ ગુમાવે છે. ત્યારે હાલમાં જ સુરત મા વ્યાજખોરોના ત્રાસ થીજ્વેલર્સ માલિકે આપઘાત કર્યો ! ચાલો અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપીએ. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે.કોરોનાની મહામારી દરમિયાન ધંધો પડી ભાંગતા બેકાર રૂપિયા લેનાર જ્વેલર્સની દુકાન માલિકને જે રીતે ત્રાસ આપતા હતા.
આમ પણ માલિકે પોતાની દુકાનમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે ઘટનાની જાણ તેના ભાઈને તાત્કાલિક સારવાર હશે કે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જતાના માલિકનું મોત થયું હતું પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ વખતે સામાન્ય વ્યક્તિ નહીં પણ એક જ્વેલર્સનેના માલિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ભગવતી કૃપા સોસાયટી ખાતે રહેતા નીતિનભાઈ મોહનભાઈ ઉડવિયા વરાછા ભગીરથ સોસાયટી વિભાગ 1માં ક્રિષ્ના જ્વેલર્સના નામથી જ્વેલર્સની દુકાન ચલાવતા હતા.
ધંધો પડી ભાંગતા તેમને અલગ અલગ લોકો પાસેથી વ્યાજે રૂપિયા વિધાતા અંદાજી દોઢથી બે કરોડ રૂપિયા લીધા બાદ જે પ્રકારે જેવું થઈ ગયું તેને લઈને તેઓ સતત માનસિક ટેન્શનમાં રહેતા હતા. બીજી બાજુ પૂર્વ તથા પૈસાની ઉઘરાણી કરતા હતા સતત વ્યાજખોરોની ઉઘરાણી લઈને માનસિક રીતે પડી ભાંગેલા નીતિનભાઈએ આજે પોતાની દુકાનમાં ઝેરી દવા પી લીધી.
આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી ત્યાં વ્યાજખોરો દ્વારા જે રીતે ઊઘરાણી કરવામાં આવતી હતી અને તેને લઈને નીતિનભાઈ ને દોઢ કે બે કરોડનું દેવું થઈ જતાં તેમને આ પગલું ભર્યુ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવતા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે, કારણ કે વ્યાજખોરોના લીધે અનેક વ્યક્તિ આપઘાતનો પ્રયાસ કરે છે.
