સુરત ક્રાઇમ બ્રાંચે રિયલ લાઈફ પુષ્પા ને ઝડપી લીધો ! 1.88 કરોડ ચંદન ચોરી કરવા ના ગુના મા નાસતો ફરતો અફઝલ મેમણ..
હાલમાં સૌ કોઈ પુષ્પાની ફિલ્મોની કહાનીમાં મશગુલ છે, ત્યારે હાલમાં જ સુરત શહેરમાં એક ખૂબ જ ચોંકાવી દેનાર અને હચમચાવી દેનાર ઘટના બની છે. વાત જાણે એમ છે કે, હાલમાં દિવસે ને દિવસે સુરત શહેરમાં ગુન્હાઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે હાલમાં જ સુરત ક્રાઇમ બ્રાંચે રિયલ લાઈફ પુષ્પા ને ઝડપી લીધો ! 1.88 કરોડ ચંદન ચોરી કરવા ના ગુનામાં નાસતો ફરતો હતો.
અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ ઘટનાક્રમ જાણીએ કે કંઈ રીતે આ આરોપીને પડકવામાં આવ્યો. લાલ ચંદનની ચોરી કરનાર આરોપીઓને પકડી પાડવા માટેનું ખાસ અભિયાન સુરત પોલીસે શરૂ કર્યું છે. મહારાષ્ટ્રના નાલાની વાડી ખાતે રૂપિયા 1.88 કરોડની ચંદનની ચોરી કરવાના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો અફઝલ મેમણ રક્તચંદન ચોરને સુરત પોલીસે ઝડપી પાડી મહારાષ્ટ્ર પોલીસના હવાલે કર્યો હતો.
સુરતની પોલીસને માહિતી મળી હતી કે અઠવાગેટ સર્કલ પાસે અફઝલ ઉસ્માની કે જે વિસ્તારમાં રહે છે અને 2020માં રાયગઢ જિલ્લાના નાની વાડી ખાતે 188 કરોડના રક્તચંદનની ચોરી કરીએ જ જો સંતાડી રાખ્યું હોવાની માહિતીના આધારે પોલીસે દરોડા પાડયા હતા. પકડાયેલું રક્તચંદન આરોપી બેંગ્લોર અને હૈદ્રાબાદ મોકલવાનો હતો. જેને લઇને પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો હતો. જો
મહારાષ્ટ્ર પોલીસ નોંધાયેલા ગુનામાં છેલ્લા લાંબા સમયથી નાસતો ફરતો આરોપી ને સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડી તેની પુછપરછ કરતાં તેને 2015માં મહારાષ્ટ્રમાં ચાંદની ચોરી પકડાઈ ચુક્યો હતો.સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી મહારાષ્ટ્ર પોલીસના હવાલે કર્યો હતો.