સુરત મા કિશોરી એ બાથરુમ મા આપઘાત કરી લીધુ ! આપઘાત કરવાનુ કારણ પ્રેમ….
આપણે જાણીએ છે કે રોજિંદા કોઈકના કોઈક વ્યક્તિ જાતે જ પોતાનુઁ જીવન ટૂંકાવી રહ્યા છે,ત્યારે હાલમાં ફરી એકવારા એક ખુબ જ દુઃખ ઘટના બની છે,જેમાં પરિવારમાં દીકરીનું નિધન થયું .ખરેખર આ ઘટના ખુબ જ દુખનીય છે. તમને જાણીને નવાઈ લાગશે કે કિશોરી એ બાથરુમ મા આપઘાત કરી લીધુ ! આપઘાત કરવાનું કારણ શું છે તે જાણીને તમને આષ્ચર્ય થશે કે કોઈ માત્ર નાની બાબતમાં જીવ કેમ ગુમાવી શકે છે?
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સુરતના ઉન પાટિયામાં એક કિશોરી બાથરૂમમાંથી ગળો ફાંસો ખાયને જીવન ટૂંકાવ્યું.આજના સમયમાં યુવાન અને યુવતીઓ પરિવારનો પ્રેમ ભૂલીને એક યુવક સાથે એક વર્ષથી પ્રેમ થઇ ગયો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ કલાકો સુધી બાથરૂમમાં બેસી પ્રેમી સાથે વાતચીત કરતી શબિનાના આપઘાત પાછળ પ્રેમી સાથેનો ઝઘડો હતો અને આવી નજીવી વાતમાં જીવન ટૂંકાવ્યું. પ્રેમ આંધળો નથી હોતો પરંતુ પ્રેમ પડનાર વ્યક્તિ આંધળા બની જાય છે.
તમને જાણીને નવાઈ લાગશે કે,દીકરીના પિતા મિલમાં કામ કરે છે ત્રણ સંતાનોમાં શબિના બીજા નંબરની દીકરી હતી. વતન કોલકોતામાં અભ્યાસ કરતી શબિનાએ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ છોડી કામકાજમાં ધ્યાન આપ્યું હતું. શુક્રવારની રાત્રી ભોજન બાદ તમામ સૂઈ ગયા હતા. સવારે પત્નીની આંખ ખુલતા શબિના બાથરૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં જોઈ હોંશ ગુમાવી બેઠી હતી.
કોલકોતાના રહેવાસી અને સુરતમાં જ રહેતા એક યુવક જોડે શબિનાને એક વર્ષથી પ્રેમ થઈ ગયો હતોમોબાઈલ પર વાત કરતા પકડાય ગયા બાદ દીકરીના પ્રેમની પરિવારને જાણ થઈ હતી. એટલું જ નહીં પણ શબિનાના આપઘાત પાછળ પણ પ્રેમી સાથેનો ઝગડો કારણભૂત હોય શકે છે. જોકે સચિન જીઆઈડીસી પોલીસે હાલ ગુનો નોંધી પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરી છે.હાલમાં પોલીસ દ્વારા તપાસ ચાલુ છે પરંતુ દીકરીના મુત્યુ થી પરિવારને ખુબ જ આઘાત લાગ્યો છે, આ ઘટના ખુબ જ દુખનીય છે અને પ્રભુ મૃતક ની આત્માને શાંતિ અને પરિવારને દુઃખને સહન કરવા શક્તિ આપે.
