સુરતમાં ધોરણ 10ની છાત્રાએ ફાંસો ખાધો, સ્યુસાઈડ નોટ મા લખ્યુ કે મારી પાછળ રડતાં નહીં…
તાજેતરમા જ અનેક એવી ઘટના બને છે જે માતા પિતા માટે ચેતવણી રુપ હોય છે. થોડા દિવસ અગાવ જ એક ઘટના બની હતી જેમા એક દસ વર્ષ ની દિકરી એ આત્મ હત્યા કરી લીધી હતી અને તપાસ મા સામે આવ્યુ હતુ કે સિરીયલ જોઈ ને આવુ પગલુ ભર્યુ છે ત્યારે ફરી એક એવી જ ચકચારી ઘટના બની હતી જેમા સુરત ની બે દિકરીઓ એ આત્મહત્યા કરી ને જીવન ટુકાવ્યું હતુ.
સુરત ની બે અલગ અલગ ઘટના મા બે દિકરો એ આપઘાત કરી લીધો હતો જેમાં એક ધોરણ 10 ની વિદ્યાર્થીની હતી જયારે એ એક ધોરણ 9 ની વિદ્યાર્થીની હતી. આ ઘટમાતાએ રસોઇ બનાવવા બાબતે ઠપકો આપતાના અંગે જાણવા મળતી વિગતો અનુસાર સુરતના પાલનપુર જકાતનાકાની સંત-તુકારામ સોસાયટીમાં રહેતા બાબુભાઈ પરમાર અને તેમના પત્ની મજૂરી કરી 15 વર્ષીય પુત્રી સાથે રહેતા હતા. અને સોનલ શાંતિનિકેતન સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરતી હતી.
પરમાર દંપતિ શુક્રવારે કામ પર ગયા હતા ત્યારે દિકરી સોનલે રહસ્ય મય સંજોગો બારીની એંગવ સાથે સાડી બાંધી મા આત્મ હત્યા કરી લીધી હતી અને સ્યુસાઈડ નોટ મા જણાવ્યું હતુ કે મારી પાછળ રડતા નહિ, મેં મમ્મી-પપ્પાને દુઃખી કર્યા છે, મેં મુકેલો મારો આ ફોટો મઢાવી દિવાલ પર લગાવજો’ દિકરી આત્મ હત્યા કર્યા ની જાણ થતાની સાથે જ માતા પિતા પર દુખ નો પહાડ ટુટી પડ્યો હતો.
જ્યારે અન્ય એક ઘટના પર નજર નાખીએ તો
સુરત ના પાંડેસરામાં ધોરણ 9 મા અભ્યાસ કરતી વિદ્યાર્થી ની એ પણ ગળાફાસો ખાઈ ને આત્મ હત્યા કરી લીધી હતી આ ઘટના અંગે જાણવા મળ્યુ હતુ કે દિકરી ના માતાએ રસોઇ બનાવવા બાબતે ઠપકો આપતા લાગી આવ્યુ હતુ અને મોત ને વ્હાલુ કરી લીધુ હતુ.