વાલિઓ ખાસ ધ્યાન આપે ! સુરત મા 37 વર્ષ ના ઢાઢાએ 5 વર્ષ ની દિકરીને કેળાની લાલચ આપી રુમ મા લઈ જઈ દુષ્કર્મ….
રાજ્ય મા રોજ ક્યાક ને ક્યાક હત્યા લુટ અને બળાત્કાર ની ઘટના સામે આવી રહી છે ત્યારે ખાસ કરી ને મોટા શહેરોમા આ પ્રકારની ઘટના વધુ પ્રમાણ મા જોવા મળી રહી છે. સુરત મા છેલ્લા છ મહીના મા ગુનાખોરી નુ પ્રમાણ ઘણુ વધ્યુ છે ત્યારે સુરત મા ફરી એક માનવતા ને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે જેમા એક 4 સંતાનો ના પાડોશી ઢાંઢાએ એક પાંચ વર્ષ ની માસુમ ને પીખી નાખી હતી અને આ ઘટનાની જાણ દિકરીના માતા પિતાને થતા. આ યુવાન ને પોલીસ હવાલે કર્યો હતો.
આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર સુરતના પાંડેસરા મા 37 વર્ષિય નરાધમ કે જેનુ નામ દિનેશ મદારીલાલ પ્રજાપતિ કે જેવો એમ્બ્રોઇડરીના કારખાનામાં મજૂરી કરતો હતો. પાડોશીની દિકરી અવારનવાર ત્યા રમવા જતી હતી ત્યારે બીજી તારીખે રાત્રે તે ડ્યૂટી પરથી રૂમ પર આવ્યો ત્યારે બાળકી નીચે રમતી હતી. તે સમયે નરાધમે બાળકીને કેળુ આપવાની લાલચ આપી પોતાના રૂમમાં લઈ ગયો હતો. જયા હવસખોર પડોશીએ બાળકી પર
દુષ્કર્મ કર્યુ હતુ.
આ વાત નો ભાંડો ત્યારે ફૂટયો જ્યારે બાળકી જ્યારે કપડા બદલતી ત્યારે માતા ને શક જતા બાળકી ને પ્રેમીથી સમજાવી ને પુછપરછ કરી હતી ત્યારે સમગ્ર હકીકત બહાર આવી હતી. માતા પડોશીને પૂછવા ગઈ તો તેણે આવુ કશું ન કર્યુ હોવાનું રટણ કર્યું હતું. આજુબાજુના લોકોએ એકત્ર થઈ પડોશી સાથે માથાકૂટ કરી પોલીસને હવાલે કરી દીધો હતો. આ ઘટના બાદ બાળકી એટલી ડરી ગઈ હતી કે બરોબર બોલી પણ નોતી શકતી એ તેના સાથે શુ થયુ.
આરોપી છેલ્લા ઘણા વર્ષો થઈ સુરત મા રહે છે અને એમ્બ્રોઇડરીના કારખાનામાં મજૂરી કામ કરે છે ત્યારે બાળકી અવારનવાર ત્યા ઘરે રમવા જતી ત્યારે બાળકી ને ફોસલાવી આવુ કૃત્ય કર્યુ હતુ. જ્યારે આરોપી 4 સંતાનો નો પિતા છે જેમા 4 દિકરી અને 1 દિકરો છે. આરોપી ની પત્ની હાલ ગર્ભવતી હોવાની પોતાના વતન ચાલી ગઈ હતી