પ્રેમીકા છોડીને જતા સુરત ના યુવકે ઝાડા બંધ કરવાની 40 ગોળી ખાઈ લીધી અને પછી જે થયુ.
હાલ ના સમય મા યુવાનો મા જો સૌથી મોટી પરેશાની નો વિષય જો કોઈ હોય તો એ છે કે સ્યુસાઈડ નુ પ્રમાણ વધતુ જાય છે. તાજાતર મા અનેક એવા બનાવો સામે આવ્યા છે જેમા યુવાનો એ કોઈ કારણો સર પોતાનું જીવન ટુકાવ્યું હોય ત્યાર ફરી એક એવી ઘટના સામે આવી છે જેમા સુરત ના 22 વર્ષ ના યુવને ઝાડા બંધ કરવાની ટીકડીઓ ખાઈ ને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે.
એક એહવાલ મુજબ સુરત શહેર ના ઉધના મા રહેતો 22 વર્ષીય જતીન નામનો યુવાન રીક્ષા ચલાવી ને પોતાના પરીવાર નુ ગુજરાન ચલાવી રહ્યો હતો. અને તે મુળ મહારાષ્ટ્ર નો રહેવાસી છે. જતીન ને થોડા સમય પહેલા એક યુવતી સાથે પ્રેમ થયો હતો બાદમા લગ્ન બન્ને લગ્ન પણ કરવાના હતા પરંતુ અચાનક યુવતી જતીન ને છોડી ને ચાલી ગઈ હતી બાદ મા જતીન ડીપ્રેશન મા આવી ગયો હતો.
જતીને ડીપ્રેશન મા આવીને ઝાડા રોકવાની 40 ટીકડીઓ ખાઈ લીધી. જતીન પોતાના પરીવાર નો એક જ દિકરો છે અને અને પોતાના વૃધ્ધ પિતાનો એક નો એક સહારો છે.જતીને આટલા બધા ટીકાડા ખાઈ લેતા બેભાન થયો હતો જયારે દિકરા ને બેભાન હાલત મા જોઈ પિતા વિષ્ણુ મરાઠા એ તેઓ ને 108 ના મારફતે તાત્કાલીક હોસ્પીટલે ખસેડ્યો હતો.
હાલ જતીન સારવાર હેઠળ છે અને જતીનની સ્થિતી ગંભિર છે અને બેભાન હાલત મા જે આ બાબત ની જાણ એવી રીતે થઈ કે જતીન જયા ઘરે બેભાન હાલત મા હતો ત્યા આ દવાના કાગળ પડ્યા હતા અને તેના પર થી અંદાજ લગાડવામાં આવ્યો કે જતીને આ દવા ખાધી છે.
