તક્ષશિલા અગ્નિકાંડ મા 15 બાળકોના બચાવનાર આ યુવાન ના વારે આવ્યુ આખુ ગુજરાત ! લોકો એ આટલા લાખ આપ્યા….
સુરત મા તક્ષશિલા અગ્નિકાંડ ને વર્ષો બાદ પણ ભુલાયો નથી આ ઘટના બાદ ઘણા પરિવારો ના કુળ ના દીપક ઓલવાયા હતા જેના આસું આજે પણ સુકાયા નથી. આ ઘટના મા જતીન નાકરાણી નામાના યુવાને પોતાના જીવ ની પરવા કર્યા વગર જ 15 જેટલા બાળકો ને મોત ના મુખ માથી બચાવ્યા હતા ત્યારે આજે તેની પરિસ્થિતિ એટલી હદે દયનીય થય ગઈ છે લોકો તેની મદદે આવ્યા છે.
તક્ષશિલા અગ્નિકાંડ મા આ યુવાને 15 જેટલા બાળકો ને આગ ની ચપેટ માથી બચાવી લીધા બાદ આગ વધતા તેણે ચોથા માળે થી ધુબકો માર્યો હતો અને ગંભીર ઈજાઓ પહોંચતા કોમા મા પણ સરી પડ્યો હતો અને ત્રણ વર્ષ થી પથારીમા છે અને આજે પણ તેના માનસ પર આ ઘટના ની ગંભીર અસર જોવા મળે છે.
જતીન ની માનસીક પરિસ્થિતિ ખરાબ હોવાની સાથે પરિવાર ની આર્થિક સ્થિતી પણ ખરાબ થય અને પરિસ્થિતિ એટલી હદે ખરાબ થય કે બેન્ક ના હપ્તાના ભરાતા ઘર સીલ મારવા સુધીની પરિસ્થિતિ થય ત્યારે તાજેતર મા જ મિડીયા અને સોસીયલ મિડીઆ ના માધ્યમ થી ગુજરતી ની જનતા ને અને અનેક સામાજિક સંગઠન ને આ વાત ની જાણ થતા લોકો મદદે આવ્યા હતા અને લોકો એ આર્થિક મદદ કરી હતી.
આ લીસ્ટ મા મુખ્ય દાતા ને જોઈએ તો ડાયમંડ કરિયર ફાઉન્ડેશન, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, મારુતિ વીર જવાન યુવા ટીમ, યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ, બિઇંગ ફાઉન્ડેશન અને શહેરની અનેક સામાજિક સંસ્થા તથા આગેવાનો જતીનના પરિવારને મદદ કરી રહ્યા છે. આ ઉપરાંત ડાયમંડ કરિયર ફાઉન્ડેશન 6 લાખ રૂપિયા ,શ્રી-સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ 5 લાખ રૂપિયા,કાઠિયાવાડી મિત્ર મંડળ (હોંગકોંગ) 5 લાખ રૂપિયા, બેન્ક એકાઉન્ટમાં 5 લાખ રૂપિયા, બાઢડાગામ સરપંચ તરફથી 1 લાખ રૂપિયા, અમદાવાદ અને સુરતના અનેક લોકોએ જતીનના પરિવારને આર્થિક કરી