સલામ આ શિક્ષક ને જેણે નિવૃત થતા મળેલા 40 લાખ રુપિયા ગરીબો વિદ્યાર્થી માટે દાન આપી દીધા…
આજના સમય મા જો સૌથી મોટો કોઈ કોઈ ધર્મ હોય તો તે છે માનવતાનો ધર્મ ઘણા લોકો આ વાતને સાચી સાબિત કરી બતાવે છે ત્યારે આજે એવા શિક્ષકની વાત કરવી છે જેને પોતાની નિવૃત્તિના સમયે મળેલા 40 લાખ રૂપિયા ગરીબ બાળકો વિદ્યાર્થીઓ માટે દાનમાં આપી દીધા છે આવું કરવા પાછળનું કારણ એટલું જ હતું કે ગરીબોને પૂરતું શિક્ષણ મળી રહે.
સામાન્ય રીતે દરેક લોકો વિચારતા હોય કે જીવન માં નોકરી કરે ત્યારે નિવૃત થાય જ્યારે વૃદ્ધાવસ્થા મા પેન્શન કામ લાગે પરંતુ દરેક લોકોના વિચાર સરખા નથી હોતા ક્યારે એવા પણ વ્યક્તિઓ હોય છે જેના વિચાર અલગ હોય છે ત્યારે તે મધ્યપ્રદેશના પન્ના જિલ્લાની એક શિક્ષક પણ આવા વિચાર થી અલગ છે જેનું નામ વિજય કુમાર ચંદસોરીયા કે તેવો પન્ના જિલ્લાની પ્રાથમિક શાળામાં તેઓ છેલ્લાં ચાલીસ વર્ષથી નોકરી કરતા હતા
જ્યારે તેઓને નોકરી નો સમયગાળો પૂરો થયો ત્યારે એક વિદાય સમારંભ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે તેઓએ જાહેરાત કરી હતી કે નિવૃત સમયે તેમને મળવાપાત્ર રકમ 40 લાખ રૂપિયા તેઓ ગરીબ વિદ્યાર્થીઓ માટે દાન કરશે તેઓ આ નિર્ણય પોતાના પરિવાર અને સંબંધીઓની સાથે ચર્ચા-વિચારણા કરી લીધો હતો અને આ બાબતે તેવો સૌ કોઈ ખુશ હતા.
આ શિક્ષકની વાત કરવામાં આવે તો તેઓ નું નાનપણ નું જીવન એકદમ ગરીબોમાં વિતાવ્યું હતુ. ગરીબીમાં વિત્યુ ત્યારે નાનપણમાં એક સમયે દૂધ વેચીને પોતાનું શિક્ષણ પૂરું કર્યું હતું ત્યારે તેમનું કહેવું છે કે એ દરેક બાળકને શિક્ષણ મેળવવા માટે કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ માટે તેઓ ગરીબ બાળકોને મદદ કરવા માંગે છે. તેઓએ આ અગાઉ પણ અનેક ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરેલી છે તેઓ પોતાના સેલેરી માંથી ચોક્કસ ટકા રકમ ગરીબ વિદ્યાર્થીઓ માટે વાપરતા હતા ત્યારે ખરેખર શિક્ષક એક માનવતાને વિશાલ કહી શકાય