શિક્ષક ના દીકરા એ કોરોના કાળમા ગુમાવેલા પિતા ને અનોખી રીતે શ્રધ્ધાંજલી આપી ! તક્ષિલ પટેલે…
ધોરણ 12 નુ પરિણામ જાહેર થય ચુક્યુ છે આ અગાવ ધોરણ 12 નુ પણ પરિણામ જાહેર થયુ હતુ અને જેમા અનેક એવા વિદ્યાર્થી ને સારા ગુણ અને પરીણામો આવ્યા હતા જે ખરેખર ગરીબ ઘર માથી અથવા મધ્યમ વર્ગીય પરીવાર માથી આવતા હોય. જેમા કોઈ રત્ન કલાકાર નો દીકરો કે દીકરી તો કોઈ ખેડુત ની દીકરી તો કોઈ મજુર નો દકરો હોય ત્યારે આજે ધોરણ 10 નુ પણ પરીણામ આવ્યુ છે.
ધોરણ 10 નુ પરિણામ આવતા ની સાથે અનેક પરિવાર મા ખુશી નુ વાતાવરણ છવાઈ ગયુ હતુ. જેમા ના આવા જ એક વિદ્યાર્થી ની વાત કરીએ તો મહેસાણાના એક વિધાર્થી એ પોતાના પિતા ને અનોખી રીતે શ્રધ્ધાંજલી આપી હતી જેમા વિધાર્થી એ ધોરણ 10 મા 93 ટકા મેળવી સફળતા મેળવી છે. આ વિધાર્થી નુ નામ તક્ષિલ પટેલ છે જેના પિતા કોરોના કાળ મા અવસાન પામ્યા છે. જો તેના પિતા ની વાત કરવામા આવે તો તેવો ગણીતના શિક્ષક હતા.
કોરોના કાળ મા પિતા ને ગુમાવનાર તક્ષિલ પોતાના માતા ફાલ્ગુની બહેન ના સહારા થી ધોરણ 10 મા ખુબ સારુ પરિણામ મેળવ્યુ હતુ. તક્ષિલ ને ગણીત વિષય મા 100 માથી 98 ગુણ પ્રાપ્ત થયા છે. આ રીતે પિતા ને અનોખી રીતે શ્રધ્ધાંજલી આપી હતી જ્યારે હવે તક્ષિલ પટેલ નુ સપનુ છે કે તે તબબી બને જ્યારે ગુજરાત બોર્ડ ની પરીક્ષા મા કુલ 9 લાખ થી વધુ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. જેમા કુલ 12000 થી વધુ વિધાર્થીઓ ને A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે.52,992 વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ, 93,602 વિદ્યાર્થીઓને B-1 ગ્રેડ, 1,30,097 વિદ્યાર્થીઓને B-2 ગ્રેડ, 1,37,657 વિદ્યાર્થીઓને C-1 ગ્રેડ મેળવ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. આ ઉપરાંત વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
