Entertainment

લગ્ન માટે કન્યાએ વર સામે કરાર મુક્યો! લગ્ન પહેલા મૂકી એવી શરત કે વીડિઓ જોઇને ચોકી જાસો જે બાદ પતિએ પણ….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે/ લગ્નના આ પવન સમયમાં અનેક લોકો પોતાના જીવનસાથી સાથે જોડાઈને નવા જીવનની શરૂઆત કરશે. જો કે આ શરૂઆત એટલી આસન હોતી નથી કારણકે એક કન્યા કે જે છેલ્લા ઘણા વર્ષોથી પોતાના માતા પિતા સાથે રહેતી હોઈ તે લગ્ન બાદ અન્ય લોકો સાથે રહેવા જાય છે જેને લઈને અમુક સમસ્યાઓ પણ થાય છે. જયારે જીવનના ઘણા મોટા સમય સુધી જે વ્યક્તિએ પોતાનું પણ ધ્યાન ણ રાખ્યું હોઈ તેને હવે નવા જીવન સાથી નું પણ ધ્યાન રાખવું પડે છે.

આ બાબત સમજવામાં જેટલી સરળ લાગે છે તેટલી ખરેખર સરળ હોતી નથી. ઘણી વખત લોકોના વૈવાહિક જીવનમાં અનેક બાબતો ને લઈને પરેશાનીઓ આવી જાય છે જેના કારણે દંપતીના જીવનમાં કડવાટ આવે છે. અને બંને વચ્ચે દુરીઓ વધતી જ્યાં છે. જોકે આ બાત તેઓ સાથે રહેવા માંગતા ન હોવા છતા પણ સાથે રહેવું પડે છે. કારણકે આપણે સૌ જાણીએ છીએ આપણા દેશમાં લગ્નને ઘણું મહત્વ આપવામાં આવે છે અને લગ્નના બંધનને પવિત્ર માનવામાં આવે છે.

લગ્ન તોડનાર વ્યક્તિને લોકો સારી નજરે જોતા નથી અને લગ્ન તૂટ્યા પછી યુવક અને યુવતી બંને ને ઘણી તકલીફ સહન કરવી પડે છે. જેના કારણે દંપતી અલગ થવાને બદલે જીવનમાં અમુક વસ્તુઓ જતી કરીને પણ સાથે રહે છે. આ સમયે તેમને વિચાર આવે છે કે લગ્ન પહેલા જો દરેક બાબત ને લઈને એક સમજુતી કરી હોત તો શરુ હોત. આપણે ઘણી વખત સાંભળ્યું છે કે કન્યા મજાક માં ને મજાક માં એવું પણ કહે છે કે તે તમામ બાબત ને લઈને અગાઉથી જ પોતાના પતિ સાથે કરાર કરી લેશે.

હાલમાં આવોજ એક વીડિઓ સોસ્યલ મીડયા પર ઘણી વાયરલ થઇ રહ્યો છે. જેમાં કન્યા લગ્ન પહેલા પોતાના ભાવી પતિ સામે લગ્નને લઈને એક કરાર મુકે છે. જેમાં તે લગ્ન માટે અમુક શરત મુકે છે. વીડિઓ માં એક કન્યા જોઈ શકાય છે કે જે લગ્નના કપડા પહેરીને તૈયાર છે. તેણે પોતાના થનાર પતિ પાસે એક કોન્ટ્રક પણ સહી કરાવ્યો છે. જો વાત કરીએ કરાર માં લાકેલ શરતો અંગે તો દુલ્હાને પતિ સામે પહેલી શરતએ મૂકી કે વર કે જેનું નામ કારણ છે તેણે કન્યા સાથે કોરેકા નાઈટ કરવું પડશે.

ઉપરાંત જયારે પણ કોઈ વેબ સીરીઝ જોવામાં આવે ત્યારે તેનું સ્પોઈલર નહિ જણાવવાનું વરે દિવસ માં ત્રણ વખત આઈ લવ યુ કહેવાનું જયારે વરે બાર્બી કયું ફૂડસ એકલા ખાઈ શકશે નહિ. ઉપરાંત સૌથી મહત્વની શરત એ હતી કે જયારે કન્યા કઈ પૂછે ત્યારે વરે તેના સમ ખાઈને સાચું બોલાવનું રહેશે. હાલમાં કરારને લઈને આ વીડિઓ સોસ્યલ મડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. અને લોકો કન્યાના આ કરારના વખાણ કરી રહ્યા છે જયારે પતિને લઈને ચિંતિત પણ છે અને ભવિષ્યમાં કન્યાની શરત પાલન કરવા શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!