સોશિયલ મીડિયા પર ચર્ચિત પિયુષ ધાનાણી પર થયો હુમલો, લોકોએ રોડ વચ્ચે કરી મારપીટ, જુઓ વિડિયો….
હાલમાં સોશિયલ મીડિયા પર અને ન્યુઝ ચેનલ પર માત્ર એન માત્ર પિયુષ ધાનાણીની જ ચર્ચાઓ થઇ રહી છે, વાત જાણે એમ છે કે કાપોદ્રા બ્રિજ નજીક પીયૂષ ધાનાણી રોંગ સાઈડમાં આવતા લોકોને અટકાવતા હતા અને ત્યાં હાજર લોકોએ પીયૂષ ધાનાણીને મેથીપાક આપ્યો. આ મારપીટનો વિડીયો સોશિયળ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
આ ઘટનાને બદલે અનેક લોકો પિયુષ ધાનાણીના સમર્થનમાં આવ્યા છે અને તેમને સપોર્ટ પણ કરી રહ્યા છે અને મારપીટ થાય બાદ પણ ને માર માર્યો આ મુદ્દે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી. હાલમાં આ સમગ્ર બનાવ અંગે દરેક જગ્યાઓ પર માત્રને માત્ર ચર્ચાઓ જ થઇ રહી છે અને સૌ કોઈ લોકો પોતાના પ્રતિભાવો આપી રહયા છે.
આખરે તમને પણ મનમાં જરુરથી સવાલ થતો હશે કર આખરે આ પિયુષ ધાનાણી કોણ છે અને શા માટે ઘણા સમયથી ચર્ચામાં છે? પિયુષ ધાનાણી સુરતના રહેવાસી છે અને તેઓ એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. હાલમાં તેમને એક રોન્ગ સાઈડ પર વાહન ચલાવતા લોકો સામે એક મિશન શરૂ કર્યું છે, જેથી તેઓ ચર્ચામાં આવ્યા છે અને લોકો પણ તેમની આકરી ભાષા અને તેમના વર્તનથી ત્રાસી ગયા છે.
પિયુષ ધાનાણી માત્ર લોકોને રોન્ગ સાઈડ પર વાહન ન ચલાવવાની સલાહ આપી રહ્યા છે. તેઓ રસ્તા વચ્ચે ઉભા રહીને રોગસાઇડમાં જતા લોકોને અટકાવે છે અને આ કારણે ઘણા લોકો પિયુષ ધાનાણીના આ વર્તનથી નાખુશ છે તેમજ ઘણા લોકો તેમના આ કાર્યને બિરદાવી પણ રહ્યા છે. ઘણા લોકોને આ કાર્ય દાદાગીરી જેવું લાગી રહ્યું છે, નીચે આપેલ વિડીયોમાં જોઈ શકશો કે લોકોએ પિયુષ ધાનાણી સાથે કેવું વર્તન કર્યું છે?
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.