Gujarat

અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ સેલિબ્રેશનના પહેલા દિવસની તસવીરો આવી સામે ! ઝકરબર્ગ, ધોની સહીત સવજીભાઈ ધોળકિયા પણ આવા અંદાજમાં દેખાયા… જુઓ તસ્વીર

અંબાણી પરિવાર એ જામનગર ખાતે ત્રણ દિવસનું પ્રી વેડિંગ સેલિબ્રેશન રાખેલું છે આ સિલિબ્રેશનના પહેલા દિવસની ખાસ તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે તેમજ ટાઉનશિપમાં જે રીતે ડેકોરેશન કરવામાં આવ્યું છે તે ખૂબ જ શાનદાર અને સાંજે રંગબેરંગી લાઈટોની રસનીથી રિલાયન્સ ટાઉનશીપ એક દુલ્હનની જેમ લાગી રહ્યું છે ખરેખર અંબાણી પરિવારે આ પ્રી-વેડિંગ શેરમાનીમાં 1000 કરોડથી પણ વધારે રૂપિયા ખર્ચી નાખ્યા છે તેમજ તમામ આમંત્રિત મહેમાનો માટે ખાસ પ્રકારની ગિફ્ટ પણ આપવામાં આવશે.

હાલમાં સોશિયલ મીડિયા પર આ તમામ તસવીરો ખૂબ જ વાર થઈ રહી છે ગઈકાલ પ્રી વેડિંગ સેલિબ્રેશન નો પ્રથમ દિવસ હતો આ પ્રથમ સેલિબ્રેશનમાં સૌ પહેલા અંબાણી પરિવાર એ વેલકમ સ્પીચ આપી હતી આ વેલકમ સ્પીચ માં મુકેશભાઈ અંબાણીએ ભાવુક થઈને પોતાના પિતાને સૌપ્રથમ યાદ કર્યા હતા અને તેમને કહ્યું હતું કે અનંતમાં મને મારા પિતા જ દેખાય છે તેમજ આ પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં મારી પત્ની નીતા અંબાણીએ ખૂબ જ મહેનત કરી છે.

મુકેશ અંબાણીએ સૌ મહેમાનોનું પણ હૃદયપૂર્વક સ્વાગત કર્યું હતું અને તેમણે કહ્યું હતું કે અતિથિ દેવો ભવ અને આ ભાવ સાથે જ તેમને તમામ મહેમાનોને આ લગ્ન પ્રસંગમાં હાજર રહેવા માટે આભાર પણ વ્યક્ત કર્યો હતો અને ખરેખર મુકેશ અંબાણીની આ સ્પીચ પણ સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે હાલમાં instagram facebook youtube દરેક જગ્યાએ માત્રને માત્ર અંબાણી પરિવારની ચર્ચાઓ થઈ રહી છે.

અંબાણી પરિવાર દ્વારા આ પહેલા પણ આકાશ અને ઈશાના લગ્ન આટલી જ ભવ્ય રીતે કરવામાં આવ્યા હતા પરંતુ આ વખતે મુકેશ અંબાણીએ જામનગર ખાતે પ્રિવેડિંગ સેલીબ્રેશન રાખીને વિશ્વના નકશામાં જામનગર શહેરને એક અલગ જ નામ આપ્યું છે. જામનગરમાં પ્રિ વેડિંગ સેલિબિશન રાખવાનું કારણ માત્ર એક જ હતું કે જામનગર એ ધીરુભાઈ અંબાણીની કર્મભૂમિ છે જ્યારે કોકીલા બહેન ની આ જન્મભૂમિ છે તેમજ મુકેશ અંબાણી માટે પણ જામનગર એ પોતાની કર્મભૂમિ છે તેમ જ આનંદ માટે જામનગર એ તેનું સૌથી પ્રિય સ્થાન છે આ જ કારણે અંબાણી પરિવાર એ જામનગરને પ્રી વેડિંગ માટે પસંદ કર્યું.

આ પ્રી વેડિંગ સેલિવિઝનમાં બિલ ગેટ નેપાળના રાજા-રાણી તેમજ માઈક્રોસોફ્ટ ના ફાઉન્ડર બિલ ગેટ અને ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાંકા ટ્રમ્પ તેમજ બોલીવુડના તમામ કલાકારો તેમજ ક્રિકેટર અને ગુજરાતના ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા સહિત લોકોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા તેમ જ સૌથી ખાસ વાત એ કે આ પ્રીવેડિંગ સેલિબ્રેશનમાં રિહાના ને પણ ખાસ આમંત્રણ આપ્યું હતું અને તેમ જ રેહાનના પર્ફોર્મન્સ માટે અંબાણી પરિવાર એ 74 કરોડ રૂપિયા ફી આપી હતી તેમજ એક ખાસ ભેટ પણ તેમને આપે છે .

ખરેખર પ્રિ વેડિંગ સેલિબ્રેશન એટલું ભવ્યથી ભવ્ય આયોજિત કરવામાં આવ્યું છે કે માત્ર તસવીરો જોઈને જ તમને અંદાજો આવી જશે કે અંબાણી પરિવાર દ્વારા આ આયોજિત પ્રીવેડિંગ સેલિબ્રેશન ભારતનું સૌથી મોટામાં મોટું સેલિબ્રેશન છે જે અત્યાર સુધીમાં ભાગ્યે જ કોઈએ આ કક્ષાનું સોલ્યુશન આયોજન કર્યું હોઈ શકે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!