ગામડાના ૭૦ વર્ષના આ દાદા એવું કડકાડટ અગ્રેજી બોલી રહ્યા છે કે, વિદેશીઓના પણ હોંશ ઉડી જાય, જુઓ વિડિયો આવ્યો સામે….
સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો આવે છે ત્યારે હાલમાં જ એક વિડિયો સામે આવે આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક ગામડાના દાદા અંગ્રેજી ભાષા બોલી રહ્યા છે ખરેખર આ વીડિયો જોઈને એટલું તો ચોક્કસ સમજાઈ જશે કે અભણ વ્યક્તિ પણ જો તારે તો તે કંઈ પણ કરી શકે છે. ૭૦ વર્ષના દાદાને જોઇને તો એમ જ લાગે કે અભણ હશે પરંતુ આ દાદાએ એવું અંગ્રેજી બોલ્યું કે, તમે સાંભળતા જ રહી જશો.
વીડિયોમાં તમે જોઈ શકશો કે આ દાદા એક જ મિનિટમાં ફટાફટ ઇંગલિશ બોલે છે તેના માટે તમે નીચે આપેલ વિડિયો જોઈ શકશો કારણ કે આ દાદાજી બોલે છે, દાદામાં આત્મવિશ્વાસ ખૂબ જ વધારે છે અને આ જ કારણે તેઓ આ ઉંમરે પણ ઇંગલિશ બોલી રહ્યા છે. ખરેખર આ વિડીયો લોકોને પસંદ આવી રહ્યો છે તેમજ લોકો શેર પણ કરી રહ્યા છે.
આજના સમયમાં અંગ્રેજી ભાષા વાંચતા લખતા અને બોલતા આવડવી એક જ જરૂરી છે કારણ કે આજના ડિજિટલ યુગમાં દરેક વ્યક્તિ સાથે કોઈપણ પ્રકારનો વ્યવસાય કે તેમજ અનેક કામગીરી માટે અંગ્રેજી ભાષાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે આ કારણે દરેક યુવા પેઢીઓએ અં અંગ્રેજી ભાષા શીખવી જ જોઈએ. અંગ્રેજી ભાષા એ ઇન્ટરનેશનલ ભાષા છે જેથી જો તમને એ ભાષા આવડતી હશે તો તમે અટકશો નહીં.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.