સોશિયલ મીડિયા છવાઈ ગયો આ છોકરો! ક્યૂટ અંદાજમાં એવું બોલ્યો કે તમે હસીને લોટપોટ થઇ જશે….જુઓ વિડિયો
સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના રમુજી વિડીયો વાયરલ થતાં હોય છે, ત્યારે હાલમાં વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો જોઇને તમે હસવું નહી રોકી શકો. ખરેખર આ વિડીયો ખૂબ જ રમુજી અને હાસ્ય જનક છે. ચાલો અમે આપને આ વિડીયો વિશે વધુ માહિતગાર કરીએ કે આખરે આ વિડીયો શા માટે વાયરલ થઈ રહ્યો છે.
મગન છોકરી જોવા ગ્યો પણ એને બોલવાની ના પાડી. છોકરી એ મગનને રકાબી ચા આપી પણ ચા એટલી ગરમ હતી કે મગનને ટેરવા દાઝી ગયા. મગનને બોલવાની ન પાડી હતી એટલે મગન ગાવા લાગ્યો. દલમ લાગે દલમ લાગે રતાબીમાં ચા મને દલમ લાગે. આ સાંભળીને છીકરી ગાવા લાગી કે હાથમાં છે રતાબી ને એમાં છે ટી, ઓ મારા મગન તુમાર ફૂક મારી ને પીવો.
ત્યાં તો છોકરીની માં બોલવા લાગી, એ જોઈતું તું એવી જળી ગ્યું , છોકરીનો બાપ પણ તાળી પાડવા લાગ્યો કે ફટાકડા ફોડાવો. ખરેખર આ નાના છોકરાના મોઢે આ જોક્સ સાંભળીને ધીરુભાઈ સરવૈયાની યાદ આવી જાય. તેમના હાસ્ય દરબારમાં આ જોક્સ ખૂબ જ ફેમસ થયેલો. આપણે સૌ કોઈ જાણીએ છે કે, જોક્સ એ માનવ જીવન માટે હાસ્યનો ડોઝ સમાન છે. જીવનમાં હસવું એટલું જ જરૂરી છે, જે રીતે આપને પળેપળ શ્વાસ લઈએ. હાસ્ય માણસના જીવનને સરળ બનાવે છે.
આ ક્યૂટ બાળકને તમે જોઈ શકશો કે, મોંઢામાં પણ ચડાવીને પોતાના ક્યૂટ અંદાજમાં તે બોલી રહ્યો છે. ખરેખર આ વિડીયો ખૂબ જ હાસ્ય જનક છે અને લોકોને પણ આ વિડીયો પસંદ આવી રહ્યો છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે હાલમાં ઈન્સ્ટાગ્રામ પર રીલ નો ટ્રેન્ડ બહુ છે અને લોકોને આવા વિડીયો પણ પસંદ આવે છે તેમજ વિડીયો બનાવનાર પણ રાતોરાત ફેમસ થઈ જતાં હોય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.