Viral video

આ ગોલુ મોલુ ટેણીયાનો આ ડાન્સ તમારો પણ દિવસ જ બનાવી દેશે!! એવા ઠુંમકા ને હાવભાવ આપ્યા કે માધુરી દીક્ષિત ફેલ…જુઓ વિડીયો

સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાયરલ ( Social media Viral video ) થતા જ હોય છે, આ વીડિયો લોકોને પસંદ આવતા જ વધુમાં ને વધુ લોકો સુધી પહોંચે છે. હાલમાં જ એક આવો જ વિડીયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તમેં જોઈ શકશો કે બાળક ખૂબ જ રમુજી અદામાં ( Funny moments) ડાન્સ કરી રહ્યો છે. નાના છોકરાઓના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપીથી વાયરલ થઈ જાય છે.

આ વાયરલ થયેલા વિડીયો વિશે તમે જોશો કે નાનો એવો ટાબરિયો બેન્ડ પાર્ટી (Band Party ) વચ્ચે ઉભો રહીને પોતાનું ગોરા જેવું પેટ ( Tummy )લોકોને દેખાડીને ઠુમકા લગાવી રહ્યો છે. આ વિડીયો જોઈને તમને પણ હસવું આવી જશે. ખરેખર આ વીડિયો ખૂબ જ રમુજી છે અને આ જ કારણે આ વિડીયો સોશિયલ મીડિયામાં મોટા પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયોમાં લખ્યું છે કે, જ્યારે મિતને બધા વચ્ચે ડાન્સ  (Dance )કરવા બોલાવે ત્યારે મિત કેવા અંદાજમાં ડાન્સ કરે છે, તે તમે જોઈ શકો છો. ખરેખર આ બાળકનો ક્યૂટ ચહેરો અને તેના અંદાજ જોઈને તમે પણ હસવું નહિ જ રોકી શકો. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ( Social media) ધૂમ મચાવી રહ્યો છે, આ વીડિયો છે જ એટલો હાસ્યજનક( Funny )છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં અનેક લોકોએ શેર કર્યો છે, જો તમારા કોઈ મિત્રનું નામ મિત હોય તો આ વીડિયો તેને જરૂરથી શેર (Share video) કરજો. આ વીડિયો જોઈને કોઈપણ ઉદાસ વ્યક્તિ પણ હસવા લાગે.આ ગોલુ-મોલુંની અદાએ સૌ કોઈનું દિલ જીતી લીધું છે અને આ ગોલું મોલું જોઈને તમે પણ ખુશ થઈ જશો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!