આ નાના એવા ગુજરાતી ટેણીયા એ એવી ડાયલોગ ડિલિવરી કરી કે તમે બૉલીવુડના હીરોને ભૂલી જશો!! કહ્યું “મારાં ભાઈને કોઈ હાથ અડાડે એટલે ભાઈ પોતે…
સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં જ એક ખૂબ જ રમુજી વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો જોઈને તમે પણ હસવું નહીં રોકી શકો કહેવાય છે ને કે બાળપણ એ જીવનનું સૌથી શું એના સમયગાળો છે આ સમયગાળામાં વ્યક્તિને કોઈપણ જાતની ચિંતા નથી હોતી અને આ સમયે એક છે કે આપને જલ્દી મોટા થવાની ઈચ્છા હોય છે.
જ્યારે બાળપણ વીતી જાય છે ત્યારે ફરી બાળક બનવાનું મન કરે છે આ વિડીયો તમને ખરેખર તમારું બાળપણ તો યાદ અપાવશે સાથે સાથે તમને આ વર્તમાન સમયમાં પણ હળવા ફૂલ કરી દેશે.બાળકને જોઈને તમે હસો નહીં કારણ કે આ બાળકે પોતાના નાના મોઢે એવી મોટી વાતો કરી છે.
ખરેખર તમે હસીને લોટ થઈ જશો તમે વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે એક ગામડાનો છોકરો પોતાની કાલીઘેલી ભાષામાં બોલે છે. આ સાંભળીને તમે ખરેખર વિચારમાં પડી જશો કે આજના નાના ટેણીયાઓ પણ હવે સોશિયલ મીડિયામાં બનાવવામાં કેટલા આગળ વધી ગયા છે અને હોશિયાર પણ એટલા બની ગયા છે.
છોકરો પોતાની કાલે ઘેલી ભાષામાં બોલે છે કે જો કાઈ થાય તો પોલીસ આવે અને ઇમરજન્સી હોય તો એમ્બ્યુલન્સ આવે જો મારા ભાઈને કોઈ હાથ અડાડે તો આ બાપુ આવે. કરો આ નાના ટેણીયો કેટલો હિંમત વાળો કહેવાય તે વટમાં અને વટમાં એ ઘણું બધું બોલી ગયો પરંતુ ભગવાનનું રૂપ હોય છે અને આજ તેનું ભોળાપણું અને તેનું નિખાલસ પણ આપણા સૌ કોઈનું દિલ જીતી જાય છે અને આપણા ચહેરા પર એક સ્મિત લાવી દે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.