ગુજરાતમાં આ વખતે ઉનાળો રહેશે અતિ આકરો! હવામાન વિભાગે કરે મોટી આગાહી કહ્યું આ જિલ્લામાં હિટવેવ અસર કરશે…
હાલમાં ઉનાળાનું આગમન શરૂ થઈ જતાં જ ગરમીનો ત્રાસ હવે ધીરે ધીરે સૌ કોઈને વેઠવો પડશે. હાલમાં જ હવામાન વિભાગ દ્વારા ભારે આગાહી કરવામાં આવી છે, ચાલો અમે આપને વધુ વિગતવાર માહિતી આપીએ કે, આખરે હવામાન વિભાગે શું આગાહી કરી છે. આ આગાહી ખૂબ જ ચેતવણી જનક છે.
આ વખતે દરેક લોકોને ભારે હિટવેવનો સામનો કરવો પડશે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર શરૂઆતમાં પહેલી જ હિટવેવનો સામનો પોરબંદર, ગીર-સોમનાથ અને કચ્છ જિલ્લાને કરવો પડશે તેમજ અમદાવાદમાં પણ ભારે ગરમીનો પ્રકોપ જોવા મળશે.
ઉનાળામાં લું વધવાથી અનેક શારીરિક સમસ્યાઓ પણ થઈ શકે છે, ખાસ કરીને બાળકો અને વયોવૃદ્ધ લોકોએ પોતાના સ્વાસ્થ્યની સાર સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. શરીરમાં પાણીની કમી ન રહે તે માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું રાખો તેમજ તડકા બહાર નીકળો ત્યારે ટોપી અને ચશ્મા પહેરો જેથી કરીને તડકો ન લાગે અને પોષણયુક્ત આહારનું સેવન કરવાનું ન ભૂલશો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.