સવજીભાઈ ધોળકિયાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધૂમ!! વિડીયો જોઈને દાંત કાઢી બઠ્ઠા પડી જશો… જુઓ વિડીયો
આપણે જાણીએ છે, કે ગુજરાતના ડાયમંડ કિંગ ગણાતા સવજીભાઈ ધોળકિયા ખુબ જ સફળ અને ધનવાન વ્યક્તિ તેમજ ડાઉન તું અર્થ માણસ છે. આજે કરોડો રૂપિયાની સંપત્તિ હોવા છતાં પણ સવજીભાઈ એકદમ સરળ વ્યક્તિવ અને સાદગી ધરાવે છે. તેમણે પોતાની કોઠાસૂઝ ધારા સુરત શહેરમાં હરિકૃષ્ણ ડાયમંડ કંપની ઉભી કરી અને સૌથી ખાસ વાત એ કે તેઓ સુરત આવ્યા ત્યારે તેમના ખિસ્સામાં માત્ર થોડાક જ રૂપિયા હતા પરંતુ આજે સુરત શહેરમાં તેમની બોલબાલા છે.
સવજીભાઈની બોલવાની છટા ખુબ જ અનોખી છે. તેઓ પોતાની ભાષામાં જ લોકોને મોટિવેશન આપે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક રીલ્સ વાયરલ થઇ રહી છે, આ રીલ્સ ખુબ જ હાસ્યપ્રદ ની સાથોસાથ એક સકારાત્મક સંદેશ પણ આપે છે. આ રીલ્સમાં તમે જોઈ શકશો કે એક ઇન્ટરવ્યૂ દરમિયાન સવજીભાઈ ધોળકિયા પોતાની સફળતા અને સંઘર્ષની વાત કરે છે.
સવજીભાઈ ધોળકિયા કહે છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના 200 વર્ષના ઇતિહાસમાં હું પદ્મશ્રી એવોર્ડ લાવ્યો. સવજીભાઈ પોતાની વાત પુરી કરે છે, ત્યાં કે ઓડિયન્સમાંથી એક છોકરો ઉભો થાય છે અને બોલે છે કે, કેમ છો સવજીકાકા? ત્યાં જ સવજીભાઈ બોલે છે કે, વાહ આ તો ગુજરાતી નીકળ્યો, ભડનો દીકરો! એ વાત તો સત્ય છે કે આપણે ગુજરાતીઓ દરેક જગ્યાએ હાજર હોય છે. આ રીલ્સ એ સકારાત્મક સંદેશ આપે છે કે, સવજીભાઈ પોતાની માતુભાષાને સન્માન આપે છે અને તેઓ આજે ભલે કરોડપતિ હોય પરંતુ તેઓએ પોતાની સાદગી નથી છોડી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.