આ યુવકે ડીજેના તાલ પર એવો જબરો ડાંસ કર્યો કે વિડીયો સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધૂમ!! જુઓ આ ખાસ વિડીયો
સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતાં હોય છે. હાલમાં જ એક યુવકે ડીજેના તાલ પર એવો જબરો ડાંસ કર્યો કે વિડીયો સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધૂમ! આજના સમયમાં દરેક શુભ પ્રસંગમાં ડીજે અચૂક હોય છે અને લોકો ડીજેના તાલે ઝૂમી ઉઠે છે પરંતુ કોઈક વ્યક્તિ એવા પણ હોય છે કે, ભાન ભૂલી જતા હોય છે.
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક યુવક ડીજેને તાલે ગજબ રીતે ડાન્સ કરી રહ્યો છે. આ યુવકને ડાન્સ કરતા જોઇને પહેલી નજરે એવું જ લાગે કે યુવકે જરૂરથી નસો કર્યો હશે. ખરેખર આ વિડીયો ખૂબ જ અચરજ પમાવે અને હાસ્યજનક છે. આ વિડીયો જોઈને સૌ કોઈ હસીને લોટપોટ થઈ ગયા છે.
આ વિડીયો instagram માં અપલોડ કરવામાં આવેલો છે, આ યુવક પોતાના અંદાજમાં ડીજે ને તાલે રમી રહ્યો છે અને કોઈપણ જાતની શરમ રાખ્યા વગર આ યુવક પોતાની મોજમાં ખોવાઈ ને ડાન્સ કરી રહ્યો છે. આ યુવકને જોઇને સૌ કોઈ કહી રહ્યા છે કે, તે નશામાં ધૂત થઈને ડાન્સ કરી રહ્યો છે. આ વાયરલ વિડીયો અંગે અમે કોઈ પુષ્ટિ નથી કરતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.