Gujarat

નીતા અંબાણીની દેવરાણીએ પોતાના સસરા ધીરુભાઈ માટે કહી આ વાત, જાણીને તમે પણ વિચારમાં પડી જશો

આપણે જાણીએ છે કે, ધીરૂભાઈ અંબાણી એ જીવનમાં ખૂબ જ સફળતા મેળવીને નામના મેળવી છે, ત્યારે હાલમાં જ તેમની પુત્ર વધુ ટીના અંબાણી એ સોશિયલ મીડિયામાં એક ખૂબ જ સરહાનીય વાત કરી છે અને આ વાત દરેક લોકોને સ્પર્શી ગઈ છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે ટીના અંબાણી એ સોશિયલ મીડિયામાં શું કહ્યું પોતાના સસરા માટે કે આ વાત દરેક લોકો ને ગમી રહી છે.

ટીના અંબાણી એ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરતા લખ્યું છે કે,પપ્પા, તમે અમને સતત પ્રોત્સાહિત અને પ્રેરણા આપતા રહો.  અમને માર્ગદર્શન આપો અને શીખવો.  અમારા માર્ગો પ્રકાશિત કરો અને અમારા મનમાંના અવરોધોને દૂર કરો. તમારા વિદાયના 20 વર્ષ થઈ ગયા છે પરંતુ યાદો પહેલા કરતા વધુ મજબૂત છે, તમારા જવાનું દુઃખ પહેલા હજુ સુધી ભુલાતું નથી અને તેની વેદના હજુ થઇ રહી છે,  અને પ્રેમ પહેલા કરતા વધુ ગાઢ બન્યો છે,  હું તમને દરરોજ યાદ કરું છું.

આ પોસ્ટ સાથે જૂની તસ્વીરો પણ શેર કરી છે. ખરેખર ટીના આ શબ્દો થી એ તો નક્કી છે કે બંને વચ્ચે ખૂબ જ પ્રેમ અને લગાવ હતો. એક નજર આપણે ટીના અંબાણી નાં જીવન પર કરીએ. ટીનાનો જન્મ ભારત દેશની આર્થિક રાજધાની તથા મહારાષ્ટ્ર રાજ્યની રાજધાનીના શહેર મુંબઈ ખાતે અગિયારમી ફેબ્રુઆરી, ૧૯૫૭ના દિવસે થયો હતો. ટીના મુનિમે 1970 ના દાયકામાં, તે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં જોડાઇ અને તેર વર્ષ સુધી અગ્રણી અભિનેત્રી તરીકે સફળ કારકિર્દી મેળવી. અભિનેતા સંજય દત્ત સાથે મુનિમનો નોંધપાત્ર સંબંધ હતો , પરંતુ આ સંબંધ દત્તના નશીલા વ્યસનને કારણે સમાપ્ત થયો. 980 ના દાયકામાં, તેણીએ ઘણી ફિલ્મોના સહ-અભિનેતા રાજેશ ખન્ના સાથે પણ લાંબા સંબંધ બાંધ્યા હતા .

 જો કે, આ સંબંધ પણ સમાપ્ત થઈ ગયો, કેમ કે ખન્નાએ મુનિમ સાથે લગ્ન કરવા માટે તેની પત્ની ડિમ્પલ કાપડિયાને છૂટાછેડા લેવાની ના પાડી હતી.ફેબ્રુઆરી 1991 માં, તેણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરનાર ભારતીય બિઝનેસ ટાઇકૂન ધીરુભાઇ અંબાણીના નાના પુત્ર અનિલ અંબાણી સાથે લગ્ન કર્યા પરંતુ

ધીરુભાઇ ક્યારેય ન ઈચ્છતા હતા કે ટીના તેમના પરિવારની પુત્રવધુ બંને પરતું પુત્રની ખુશી માટે તેઓએ ટીનાને અંબાણી પરિવારની પુત્ર વધુ તરીકે સ્વીકારી. ખરેખર ટીના અંબાણી બોલીવુડની એ અભિનેત્રી હતી જેના સંબંધો અભિનેતાઓ સાથે ખૂબ જ ચર્ચામાં રહ્યા જેમાં સજયદત્ત અને રાજેશ ખન્ના મોખરે રહયા પણ આખરે મુકેશ અંબાણી સાથે પ્રેમ લગ્ન કર્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!