આજના જમાનાની બાપા એ એવી વાત કરી દીધી કે, સાંભળીને તમે પણ સહમત થશો, કહ્યું કે છોકરીયું કે એમ જ.. .જુઓ વિડીયો
આજના સમયમાં પહેલાના સમય કરતાં ઘણા બદલાવ આવ્યા છે, જૂની પેઢીઓ માટે આજનો સમય ઘણો અલગ લાગે છે પરંતુ ઘણા એવા વડીલો છે જેમને નવા જમાનાને સ્વીકાર કરીને આ જમાના સાથે જીવી રહ્યા છે. કહેવાય છે ને સમયની સાથે માણસ બદલાતા રહેવું જોઈએ. સમય ક્યારેય કોઈ માટે થોભતો નથી.
હાલમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક બાપાને પૂછવામાં આવ્યું કે તમને આ જમાનો કેવો લાગે છે, ત્યારે બાપા એ એવો જવાબ આપ્યો કે જાણીને તમે પણ ચોંકી જશો. એક રીતે આ બાપા પોતાના વિચારોથી સાચા હોય શકે છે.
આ બાપા એ કહ્યું કે, આ યુગ બરાબર ન કહેવાય, કોઈને હાલે છે બરોબર? છોકરીયું કહે એમ જ કરવું પડે છે, છોકરાઓને વાંકા વાળી દે છે. આમાં મા-બાપને ક્યાંથી સાચવે? આ યુગ અમને જરાય પસંદ નથી અમે અમારો યુગ જોયો છે.
આજના સમયમાં મોટાભાગના યુવાનો લગ્ન પછી અલગ પડી જાય છે અને મા.બાપ એકલા જીવન જીવે છે, તેની પાછળ મોટાભાગે કારણ પત્ની જ હોય છે અને ક્યારેક પરિસ્થિતિ એવી હોય કે પોતાના સંતાનોના સુખ માટે મા બાપ પણ રાજીખુશીથી સંતાનોને અલગ રહેવા માટે પરવાનગી આપી દે છે. આ બાપા એ જે વાત કરી છે, તેમના મુખે એકવાર જરૂર સાંભળવી જોઈએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.