બબીતાજી અને ટપુ નો એવો ફોટો વાયરલ થયો કે લોકો એ ફરી થી કેવા નુ ચાલુ કર્યુ કે આ બન્ને વચ્ચે….
સુત્ર દ્વારા આપણને જાણવા મળ્યું હતું કે, બબીતા જી અને ટપુનાં અફેરની ચર્ચા સામે આવી હતી.ત્યારે સૌ કોઈ ચાહક વર્ગ ચોકી ગયા હતા.ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી હતી પરતું આ ઘટના ને લીધે બબીતા જી એ નિંદા કરી હતી ને ટપુ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી ત્યારે હવે ફરી એકવાર સોશિયલ મીડિયામાં મુનમુન દત્તા અને રાજ ની ચર્ચા ફરી એકવાર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.હાલમાં એવી વાત જાણવા મળી છે કે તમે ચોકી જશો.
વાત જાણે એમ છે કે, બબીતા જી અને ટપ્પુના રિયલ લાઇફ અફેર હાલ ચર્ચામાં છે. હવે બંનેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ત્યારે હાલમાં એક એવી તસ્વીર વાયરલ થઈ રહી છે જેમાં બબીતા ટપુ હાથ પકડીને ઉભી છે.આ જોઈને સૌ કોઈ ચોકી ગયા છે પણ આ પ્રેમનો ભાવ દર્શાવતું હોય એવું ન કહી શકાય પણ જે રીતે બને ની તસ્વીર વાયરલ થઈ રહી છે એ ખૂબ જ રસપ્રદ છે.
આપણે જાણીએ છે કે,જ્યારે બંનેના અફેરના સમાચાર સામે આવ્યા તો લોકો તેને પચાવી શક્યા નહીં. સોશિયલ મીડિયા પર બંનેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યા. આ કડીમાં બંનેની એક ફોટો વાયરલ થઈ રહી છે, જેમા બંને ખૂબ જ નજીક દેખાઇ રહ્યા છે. તસવીરમાં બંને એકબીજાના હાથમાં હાથ નાખી ઉભા છે.
રાજ અને મુનમુન વચ્ચે 9 વર્ષનું અંતર છે. મુનમુન દત્તા રાજથી 9 વર્ષ મોટી છે. બાય ધ વે, અત્યાર સુધી આ સમાચાર પર મુનમુન કે રાજ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પરંતુ ચાહકો હવે તેમના સંબંધોનું સત્ય જાણવા માટે ઉત્સાહિત છે હવે ક્યારે બને લગ્નની ખુશ ખબર આપી દે તે નવાઈ નહિ.હવે એ જોવાનું રહ્યું છે કે શું બબીતા અને ટપુ ખરેખર પ્રેમ કરે છે કે માત્ર આ એક અફવા છે. જો આ બંને લગ્ન કરશે તો ખરેખર આ ઘટના સૌ કોઈ માટે આશ્ચત જનક રહેશે.