ઘરે આવતા ટ્યુશન ટીચરે દીકરી સાથે એવું કૃત્ય કર્યું કે, દીકરી રડતા કહ્યું કે મારા ટ્યુશન….
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક પ્રકારની ઘટનાઓ બને છે. ખાસ કરીને રેપ અને છેડતીના બનાવો વધુ બને છે. હાલમાં જ સક એક એવી ઘટના સામે આવી છે કે, જેને શિક્ષકની કોમ પર કંલક લગાડ્યું છે. ચાલો અમે આપને આ ઘટના અંગે જણાવીએ. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, 15 ઓગસ્ટે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનાં દિવસે જ શિક્ષકે ધોરણ 9 ની વિદ્યાર્થિનીની છેડતી કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
ખરેખર આ શરમ જનક વાત છે. ભટાર વિસ્તારમાં રહેતા બેંક કર્મચારીની દિકરી ધોરણ 9 માં અભ્યાસ કરે છે. મો.આસિફ ઓ. સમીમ સરસવાલા બેંક કર્મીના ઘરે જઈને તેમની દીકરીને ટ્યુશન કરાવવા જતો હતો. વાત જાણે એમ છે કે, 15 ઓગસ્ટે મો. આસીફ બપોરના બારેક વાગ્યે ટ્યુશન પુરૂ કરી આ શિક્ષક જતો રહ્યો હતો.બાદમાં દિકરીએ તેની માતા પાસે જઈને રડતા રડતા મમ્મી મારા ટ્યુશનના સર બદલી, નાખ તેવું કહ્યું હતું. દિકરી જણાવ્યું કે, શિક્ષકે ભણાવતા ભણાવતા વિદ્યાર્થિનેના જાંધના ભાગે, ત્યારબાદ પીઠના ભાગે હાથ ફેરવી છાતી તરફ હાથ લગાવવા પ્રયાસ કર્યો હતો.
વિદ્યાર્થિનીએ હાથ ખસાડી દીધો હતો. બાદમાં શિક્ષકે જતા જતા ‘આજે મને ઘરે જવાનું મન થતુ નથી’ અને દરવાજા પાસે જતા જતા વિદ્યાર્થિનીને સાઇડ હગ કરી ‘આઇ લવ યુ’ કહ્યું હતું. જેથી છોકરીની માતાએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં વિધર્મી શિક્ષકની સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી.આ શિક્ષક પીપલોદ ખાતે આવેલી આર્મી સ્કુલમાં પણ શિક્ષક તરીકે નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.