એક જ દિવસમાં ત્રણ સગા ભાઈ-બહેનોએ UPSC ની પરીક્ષાઓ પાસ કરી…
ખરેખર જીવનમાં અશક્ય ને પણ શક્ય કરી શકાય છે. જો તમારો આત્મવિશ્વાસ દ્ર્ઢ હોય અને અથાગ પરિશ્રમ કરી હોય તો તમે જીવનમાં કંઈ પણ મેળવી શકો છો.આજે અમે આપને ત્રણ એવા સગાભાઈઓ અને બહેનો વિશે જણાવીશું જેઓ હાલમાં એક સાથે યુ.પી.એસ.સી ની પરિક્ષા પાસ કરીને પરિવારનું નામ રોશન કર્યું છે, ત્યારે ઉત્તર પ્રદેશ ની બે સગી બહેનો તેમજ રાજસ્થાન બે સગા ભાઈઓ અને બે સગી બહેનો પરીક્ષા પાસ કરતા તેમના પરિવારમાં ખુશીઓનો માહોલ સર્જાયો છે.
આજના સમયમાં દીકરીઓ સૌથી મોખરે છે, ત્યારે UPSCમાં ઉત્તર પ્રદેશનાં નીરજ કુમાર ની બંને દીકરીઓ સિમરન અને સૃષ્ટિ વિશે છે. upsc 2020 ની પરીક્ષા પાસ કરીને પરિવારનું નામ રોશન કર્યું છે, ત્યારસ પરિવાર ખુશી છવાઈ ગઈ છે. દીકરીઓની સફળતા વિશે તેમના પિતા નીરજ કુમાર કહ્યું કે,અમારા માટે ગર્વની વત છે કે બંને બે તેઓ સફળતા મેળવી.
સિવાય રાજસ્થાનની ઝુનઝુનુ શહેરના બે સગા ભાઈઓ વિશે છે જાણીએ જેને પરિવારનુંનામ રોશન કર્યું. આ બંને ભાઈઓ નું નામ અમિત કુમાવત અને પંકજ કુમાવત છે. નોંધ કરો, યૂપીએસસીની સિવિલ સેવા વર્ષ 2020 માં પંકજ કુમાવત 424 અંક પ્રાપ્ કર્યોભાઈ અમિત કુમાવ 42 માતાપિતાના કપડાં સિલાઈ કરે છે.ખરેખર આ ગર્વની વાત છે કે આથગ પરિશ્રમ થકી આ ભાઈઓએ પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.
આ જ દિવસે રાજસ્થાન શહેરની બે દીકરીઓ એ તેમના પરિવાર અને દેશનું નામ રોશન કૃઈ. ખરેખર હવે પછીની વાત રાજસ્થાનના દૌસામાંની મીના કુટુંબની બે દીકરીઓના નામ અંજલી મીના અને નામિકા મીના છે, બંને સગી બહેનો એ સાથે જ યુપીએસસીની સિવીલ સેવા પરીક્ષામાં સફળતાની સાથ અંજલિ મીના અને અનિકા મીના તમિલનાડુ કેડર આઇએએસ અધિકારી રમેશ ચંદ્રની દીકરીઓ છે. ખરેખર આ એક ખુશીઓનો અવસર કેહવાય કે એક જ દિવસમાં બે અલગ અલગ જગ્યામાં સગા ભાઈઓ અને બહેનો પરિવાર અને પોતાનુ ભવિષ્ય રોશન કર્યું.
