Viral video

બગીમાં વરઘોડો લઈને જતા વરરાજા સાથે એવી ઘટના ઘટી કે વિડીયો જોઈ તમે બગીમાં જાન કાઢતા પેહલા સો વખત વિચારશો…જુઓ વિડીયો

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો આપણી સામે આવતા જ રહેતા હોય છે જેને જોયા બાદ અમુકે વખત આપણું હાસ્ય છૂટી જતું હોય છે તો અમુક વખત તે વિડીયો જોઈને આપણે પણ ડાંગ જ રહી જતા હોઈએ છીએ, એવામાં હાલ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક વિડીયો ખુબ જ જોરો શોરોથી વાયરલ થઇ રહ્યો છે જેમાં એવી ઘટના ઘટી રહી છે કે તે જોયા બાદ તમારા પણ હોશ જ ઉડી જશે.

આમ તો તમને ખબર જ હશે કે હાલના સમયમાં લગ્નગાળો ચાલી રહ્યો છે એવામાં અનેક એવા ડાન્સના તથા બીજા અનેક વિડીયો સોશીયલ મીડિયા પર વાયરલ થતા હોય છે અને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામા આવતા હોય છે એવામાં હાલ આ વિડીયોએ ધૂમ મચાવી છે અને મિત્રો વિડીયો પણ એવો છે કે તે જોયા બાદ તમારા પણ હોશ જ ઉડી જશે.લગ્નમાં જાન માટે લોકો બગી તથા ઘોડો લાવતા હોય છે અને વરઘોડો લઈને નીકળતા હોઈ છે.

આ વિડીયોમાં પણ આ રીતે જ લોકો વરઘોડો લઈને જતા હોય છે ત્યાં જ અચાનક એવા દ્રશ્યો સર્જાય છે કે તે જોઈને તમે પણ હલ્લી જ જશો, વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે વરઘોડો તથા કારના કાફલા સાથે વરઘોડો આવી રહ્યો છે એવામાં અચાનક જ બને ઘોડા વચ્ચે કાંઈક થવા લાગે છેઅને બને આગળ વધતા વધતા જ રસ્તા પરથી ઉતરી જાય છે અને આખી બગી નીચે ઉતરી જાય છે જેની સાથો વરરાજો પની નીચે ઉતરી જાય છે.

આ વિડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે જો વિડીયો વિશે વાત કરવામાં આવે તો વિડીયો પર અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે શેર કરી રહ્યા છે અમુક સોશિયલ મીડિયા યુઝર ફની ફની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે જયારે અમુક સોશિયલ મીડિયા યુઝરો મૂંગા જનાવરોને સતાવાની ના પાડે છે. આ વિડીયો વિશે તમારું શું કેહવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!