Gujarat

દેશ ના ઘણા રાજ્યો મા વાતાવરણ પલટાયું ! આ રાજ્યો મા વરસાદ ની આગાહી

એક તરફ દિવાળીનું તહેવાર અને બીજી તરફ ભારે વરસાદની આગાહી સામે આવી છે. ખરેખર આ ઘટના ખૂબ જ મહત્વની છે. એક તરફ શિયાળો શરૂ થઈ ગયો છે, ત્યારે હાલમાં વરસાદની આગાહી સામે આવી છે. ત્યાર દિલ્હીમાં ભારે વરસાદ બાફ દક્ષિણ રાજ્યોમાં વરસાદ થશે. હાલમાં જ ક્યાં ક્યાં વરસાદ થશે તેનું કારણ અમે આપને જણાવીએ. ખરેખર આજના સમયમાં વરસાદ ખૂબ જ કમોસમી છે.

દિલ્હીમાં સોમવારે 24 કલાકમાં સરેરાશ એર ક્વોલિટી સૂચકાંક (AQI) 289 નોંધવામાં આવ્યો છે. આ રવિવારે 289 અને શનિવારે 268 નોંધાયો હતો. આ સિવાય અન્ય ફરીદાબાદમાં 306, ગાજિયાબાદમાં 334 , નોઈડામાં 303 નોંધવામાં આવ્યો છે. દિલ્હીમાં ઓક્ટોબરમાં ચોમાસુ સક્રિય રહેવાને કારણે અને વેસ્ટન ડિસ્ટર્બનના ચાલતા સમય સમય પર વરસાદ થવાના કારણે સમગ્ર મહિનામાં દિલ્હીમાંA એક પણ દિવસ બહુ ખરાબ થવા ગંભીરની શ્રેણીમાં નોંધવામાં નથી આવ્યો.

હવામાન દ્વારા જાણવા મળ્યું છે કે, 122 ટકાથી વધારે વરસાદ થઈ શકે છે. IMDએ કહ્યું દક્ષિમ ભારતમાં નવેમ્બરે વરસાદ સામાન્યથી વધારે થવાનું અનુમાન છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન અત્યંત ભારે વર્ષાની 125 ઘટનાઓ નોંધવામાં આવી છે. જે 5 વર્ષોમાં સૌથી વધારે છે. દક્ષિણ- પશ્ચિમ ચોમાસાની મોડેથી વાપસી અને સામાન્યથી વધારે નીચા દબાણવાળી આ પદ્ધતિ તેનું મુખ્ય કારણ છે. આ કારણે દક્ષિણ રાજ્યમાં વધારે શકયતા છે વરસાદ થવાની.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!