India

લગ્ન મા અચાનક જ ઘોડાનો મગજ છટકી ગયો જુઓ વિડીઓ પછી શુ થયુ…

હાલમાં લગ્નનો મહાલ છે, ત્યારે અનેક પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. હમીપુરમાં લગ્ન મા અચાનક જ ઘોડાનો મગજ છટકી ગયો અને પછી જે બનાવ બન્યો એ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. ઘોડો બેકાબૂ બનતાં જ શોભાયાત્રામાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. ઘોડાએ અનેક લોકો ને કચડી નાખ્યા, તેમને ઈજા થઈ. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

આ વીડિયોમાં જોઈ શકો છો કે, લોકો ‘તેરે ઇશ્ક મેં નાચેંગે…’ ડીજેના તાલે જાનૈયાઓ નાચી રહ્યા હતા. તેમજબ નોટો ઉડાવવામાં આવી રહી હતી. ‘તેરે ઇશ્ક મેં નાચેંગે…’ ગીત વાગી રહ્યું હતું ત્યારે જ ફુલેકામાં સામેલ ઘોડો અચાનક જ ગાંડો થયો.

છ લોકો ઘાયલ થયા, બાઇક પણ તૂટી, સરઘસમાં ઘોડો ત્યાં નાચતા લોકોને કચડીને ભાગી ગયો. જેમાં અડધો ડઝન લોકો ઘાયલ થયા હતા. કેટલીક બાઇકોને પણ નુકસાન થયું હતું. કેટલાક સમયથી ઘોડા ને લઈને સરઘસોમાં નાસભાગ મચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો કોઈએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. લોકો આ વીડિયોને જોઈને અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ખરેખર આ ઘટના ખૂબ જ ગંભીર છે. એક ઘોડાના લીધે અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!